Home »Astrology »Kismat Ni Rekha» You Got The Wonder Land Life See Your Neck

આવા લોકોની નિયત હોય છે ખરાબ, બચકે રહેના રે બાબા

Dharm Desk, Ahmedabad | Apr 29, 2012, 08:36 AM IST

  • આવા લોકોની નિયત હોય છે ખરાબ, બચકે રહેના રે બાબા,  kismat ni rekha news in gujarati

 

ગર્દન શરીરનો તે ભાગ છે જેના પર મનુષ્યનું માથું ટકેલું છે. અને મસ્તિષ્કથી નિકળીને બધા અંગો માં પહુંચનારી નસો ત્યાંથી થઈને જ પસાર થાય છે. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જાણો કેવી રીતની ગર્દનવાળા વ્યક્તિનો સ્વભાવ ક્યા પ્રકારનો હોય છે. મોટા ભાગની નીચે આપેલા પ્રકારની ગર્દન હોય છે –

સીધી ગર્દન –સીધી ગર્દન વાળા જાતક સ્વભિમાની, સમયના ચોક્કસ, વચનબદ્ધ તથા સિદ્ધામત પ્રિય હોય છે.

જાડી ગર્દન –આવા જાતક ભ્રષ્ટ ચરિત્ર, વ્યસની, શરાબી, દુસ્સાહાસી, ક્રોધી, ખરાબ નીયત વાળા, અહંકારી, ઉન્માદી તથા વધારે આક્રમક થાય છે.

લાંબી ગર્દન –જો ગર્દન સામાન્યથી વધારે મોટી હોય તો આવા જાતર વાતોડીયા, મંદબુદ્ધિ, અસ્થિર નિરાશ અને ચાપલૂસી કરનારા હોય છે. તેઓ જાત વખાણમાં માહેર માણસ હોય છે.

નાની ગર્દન –જો સામાન્ય આકારથી નાની હોય છે તો આવા જાતક ઓછું બોલનારા, મહેનતી, હિતસાધક પણ ઘૂર્ત, કંજૂસ, અ વિશ્વસનીય તથા ઘમંડી હોય છે.

સૂકી ગર્દન –આવી ગર્દનમાં માંસ ઓછું હોય છે તથા નસ સ્પષ્ટ દેખાય છે. આવા જાતક સુસ્ત, ઓછા મહત્વકાંક્ષી, હંમેશા રોગી રહેનારા, આળસી, ક્રોધી, વિવેકહીન અને દરેક કાર્યમાં અસફળ હોય છે.

ઉંડ જેવી ગર્દન –આવી ગર્દન પાતળી તથા ઉંચી હોય છે. આવા જાતક સામાન્ય રીતે સહનશીલ, દૂરદર્શી ન હોય તેવા તથા પરિશ્રમપ્રિય હોય છે. કેટલાક લોકો ધૂર્ત હોય છે.

આદર્શ ગર્દન –આવી ગર્દન પારદર્શી તથા સુરાહીદાર હોય છે, જે સામાન્ય રીતે મહિલાઓમાં જોવા મળે છે. આવી ગર્દન કલાપ્રિય, કોમળ, ઐશ્વર્ય અને ભોગની ઓળખાણ છે. આવા જાતક હંમેશા વૈભવી જીવન જીવે છે.


Related Articles:

શિવલિંગ પર અભિષેક કરવા શંખ નથી વપરાતો, જાણો છો?
જે તમારા ભાગ્યને કરી દે છે ઉજાગર જાણો તે શનિ મંત્ર
કિસ્મતમાં થશે કોઈ કમાલ? જાણો શનિવારના ન્યૂમરોલોજીથી
શુભ શુકન શા માટે માનવામાં આવે છે કુંવારી કન્યાના?
આવા લોકોના ઘરે ક્યારે પણ ન જાવું જોઈએ કેમ? જાણો
મંગળ આ લોકોને આપે છે સફળતા પણ આ રીતે
હનુમાનજીના ફોટાની દિશા નક્કી કરશે તમારા વિકાસની દિશા
થશે હેલ્થમાં ફાયદો કરો ફૂદીનાનો આ રીતે ઉપયોગ
બે પાંદડાની આ ઔષધી તમારા તનને રાખે તગતગતું
ગણેશમંત્રોના કેવા જાપથી ઝડપથી થશે પૂરી? જાણો સરળ રીત
પ્રેગનેંન્સીમાં ભૂલીથી પણ ન ખાતા પપૈયું? કારણ જાણો
રોજ ઘરમાં 5 જગ્યાએ થાય છે પાપ, કેવી રીતે બચશો!
અચલ ધન-દોલત માટે, આજે રાત્રે એકાંતમાં કરજો ઉપાસના

(Kismat Ni Rekha Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Astrology Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: you got the wonder land life see your Neck
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended