Home »Astrology »Aasan Nidan» Would You Like To Know Your Rashi Grah?

શું તમારે જાણવો છે તમારી રાશિનો સ્વામીગ્રહ?

Dharma desk, Ahmedabad | Dec 06, 2010, 11:56 AM IST

  • શું તમારે જાણવો છે તમારી રાશિનો સ્વામીગ્રહ?,  aasan nidan news in gujarati

જ્યોતિષ અનુસાર કોઈ પણ વ્યક્તિને એ જ ગ્રહની પૂજા કરવાનું કહેવામાં આવે છે. જો ગ્રહ જન્મકુંડળીમાં અશુભ પ્રભાવ આપે અથવા તો તેની રાશિના સ્વામી ગ્રહને બલી બનાવવા માટે રાશિ સ્વામીની પૂજા કરવાનું કહેવામાં આવે છે. એટલે કે જ્યોતિષમાં દરેક રાશિનો એક સ્વામી ગ્રહ બને છે. જેનો સંબંધિત ઉપાય કરવા માટે તેમના જીવનની અનેક સમસ્યાઓ દૂર થાય છે. તો જાણીએ કઈ રાશિના ગ્રહ સ્વામી કયા છે.

મેષ- આ રાશિનો સ્વામી ગ્રહ મંગલ છે.

વૃષભ-વૃષભ રાશિ ધરાવનારાનો સ્વામી શુક્ર છે.

મિથુન- મિથુન રાશિનો સ્વામી બુધ છે.

કર્ક- આ રાશિનો સ્વામી ગ્રહ ચંદ્ર છે.

સિંહ-આ રાશિનો સ્વામી ગ્રહ સૂર્ય છે.

કન્યા-કન્યા રાશિનો સ્વામી ગ્રહ બુધ છે.

તુલા-તુલા સ્વામીનો રાશિ ગ્રહ શુક્ર છે.

ધન- આ રાશિનો સ્વામી ગ્રહ બૃહસ્તપિત છે.

મકર- આ રાશિનો સ્વામી શનિ માનવામાં આવે છે.

કુંભ- કુંભ રાશિનો સ્વામી શનિ માનવામાં આવે છે.

મીન-મીન રાશિનો સ્વામી બૃહસ્તપિત છે.



(Aasan Nidan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Astrology Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Would you like to know your rashi grah?
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended