Home »Astrology »Rashifal» What About Your Horoscope In Tuseday For Your Zodi

બુધવારે તમારી રાશિમાં છે ધન લાભ? જાણો તમારા રાશિફળથી

Dharm Desk, Ahmedabad | May 08, 2012, 20:39 PM IST

  • બુધવારે તમારી રાશિમાં છે ધન લાભ? જાણો તમારા રાશિફળથી,  rashifal news in gujarati

તમારી માટે બુધવાર કેવો રહેશે? જાણો તમારી રાશિથી. તમારી માટે નવું શું છે? કયા ઉપાયથી દિવસને સુધારશો?

મેષ – પાછલા દિવસોના વિવાદ, જો કોઈ છે તો આજે રાતે પૂરા થશે. આજનો દિવસ અજીબ રીતે પસાર થશે. બપોરમાં નોકરી-ધંધાથી જોડાયેલી બાબત આપને ધ્યાન ખેંચનાર અને અચાનક દેખાયેલી ઉર્જાના બળ પર પોતાના સાથીઓ ક્યાંય આગળ નીકળી જશે. સાંજના કોઈ મિત્રો મળશે અને આપને તેની સાથે જવું પડશે. નવી નોકરી કે પ્રમોશન કે કોઈ પાર્ટ ટાઈમ કામની વાત છોડશે. આજે જો કોઈ આપના કામમાં કમી નીકાળે તો જેને જે કહેવામાં આવે છે, કહી લેવા દો. આપ ચુપ રહો, તેમાં આપનું હિત છે. નબળાઈ અનુભવ થશે. કોઈ મોટા ફેસલા હમણા ટાળી દો.

લવ – લવ બર્ડ આજે આપનો દિવસ સુખ અને પ્રેમથી વિતાવશો.

પ્રોફેશન – બિઝનેસમાં કોઈ રિસ્ક ન લો. ઉધાર દેવાથી બચો.

હેલ્થ – થાક અને આળસ વદશે. જુના રોગ પરેશાન કરી શકે છે.

કેરિયર – સોફ્ટવેર અને આર્કિટેક્ચરથી જોડાયેલ વિદ્યાર્થી સખત મહેનત પછી સફળ થશો.

વૃષભ –

બોસ જે સમસ્યાથી લઈને પરેશાન છે, તેના પણ અનોખુ સમાધાન આપની પાસે છે, જો કે તેનો શ્રેય આપના આ તણાવ પૂર્ણ માહોલમાં નહીં મળી શકે. દિવસમાં ઘણી વાર બીજાની મદદ કરશો. સ્વતંત્ર જીવન શૈલીની તલાશમાં આપ પડેલા કામ પર પૂરી રીતે ઝોક આપશો અને તેનાથી છુટશો. આપનું પણ કામ પૂરું થશે. નોકરી ધંધો પણ સારો ચાલશે. કોઈ સારી ખબર પણ બસ મળનાર છે. તમે જે ચીજને નાની ગણો છો તે સમજીને તેની અજાણી કરી રહ્યા છે, આવનાર સમયમાં તે આપનું મહત્વ સાબિત કરી દેશે. કોઈ મોટા નિર્ણય લેવાથી પહેલા સારી રીતે વિચાર કરી લો. વિવાહ પ્રસ્તાવ મળશે. માતા-પિતા બધા આપની સેવાખી પ્રસન્ન થશે.

લવ – આજે પાર્ટનરથી ભાવાત્મક સહયોગ મળવાની ખુશી રહેશે.

પ્રોફેશન – આજે અચાનક ધન લાભ થવાનો યોગ છે. કાર્યક્ષેત્રમાં સહયોગ મળશે.

હેલ્થ – પેટની રોગ પરેશાન કરી શકે છે.

કરિયર – ટેકનિકલ ફિલ્ડના વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ રહેશે. બિઝનેસ સ્ટડી સ્ટૂડેંન્ટ સરળતાથી સફળ થશે.

મિથુન –

અરસપરસના માહોલના સુંદર બનાવવા માટે ઘણી યોજનાઓ બનાવશે. કોઈ નિર્ણય તમે તમારા મનથી લઈ લેશો અને પછી ખબર પડશે કે આપ ખોટા હતા. આપના કોઈ પ્રિયજન કોઈ સારા સમાચાર દેશે. કોઈ વિજાતીય લિંગની સાથે લાંબી સેર કરી શકો છો. આપ પર વધારે લોકો મુગ્ધ થતા રહેશે, પણ આપને નજીકના લોકો છે, તેમાંઆપ કમી ન શોધો, તો આપની સાંજ સારી જશે.

લવ – આજે પાર્ટનર ક્રોધ કરશે. વિવાદની સ્થિતિ થઈ શકે છે. પાર્ટનરમાં કમીઓ શોધવા કરતા તેને ધડકન સંભળાવી તમારા દિલને ખુશ કરી દો.

પ્રોફેશન – મનમાની કાબૂમાં રાખો. આજે આપને કામ વધારે અને આપની ઉર્જા ઓછો અનુભવ થશે. ધૈર્ય બનાવી રાખો.

હેલ્થ – આજે સાંધામાં દુખાવો થઈ શકે છે.

કેરિયર – સમય અનુકૂળ અને સારા પરિણઆમ આપનારી છે. મેડિકલ વિદ્યાર્થિઓને વધારે સારી સફળતા મળશે.

કર્ક –

કેટલાક નવા લોકોથી મુલાકાત થશે, અને બિલકુલ અનપેક્ષિત રીતથી, તેમાંથી એકથી પણ મિત્રતા થશે તો બાકીના લોકો સાથે સારું રહેશે જે આગળ જતા તમને લાભ અપાવનાર રહેશે. ફેલાયેલું કામ આજે પૂર્ણ થવાનો સારો યોગ છે। કામની દોડાદોડીમાં કોઈ ભૂલ ન કરી બેસો તેનું ખાસ ધ્યાન રાખો. ચીડીયાપણું આવી જશે. યાત્રા થઈ શકે છે. સામાજિક સંબંધોમાં બદલાવ લાવશે. સાંજના મિત્રોની સાથે મીટિંગ થઈ શકે છે.

લવ – પાર્ટનરની ભાવનાઓનો સન્માન કરો. તેના સંબંધમાં મજબૂત થશે.

પ્રોફેશન – આજે ખર્ચની સ્થિતિ બનશે. કામનો બોઝથી પરેશાન થઈ શકે છે.

હેલ્થ – ગળાનો રોગ થઈ શકે છે સાથે જ કોઈ જુનો રોગ પણ ઉભરી શકે છે. સાવધાન રહો.

કેરિયર – સોફ્ટવેર અને મેડિકલ વિદ્યાર્થીઓ માચે સમય વધારે સારું રહેશે.

સિંહ –

સૌથી સાચા સોદા કે નિર્ણયોમાં વિજળી જેવી સ્ફૂર્તી, સાચા-ખોટાનો નિર્ણય કરવામાં ઉંડાઈ સમજો અને કામની વાતને બીજા વાતથી અલગ કરી દો છો. ફોન,ફેક્સ, ઈ-મેલ પર આપ સતત વ્યસ્ત બનશો. પાલન કરવા માટે ઘરમાં કોઈ નવા જીવ લાવી શકો છો. સાંજના સમયે પરિવારની સાથે વીતશે અને સારું વીચશે. સંતાનથી સુખ પ્રાપ્ત થશે. આવકમાં વૃદ્ધિ થશે. મિત્રોથી મુલાકાત શ્રેષ્ઠ સાબિત થશે. ભાગ્યનો સાથ મળશે.

લવ – અવિવાહિતો માચે આજનો દિવસ શુભ સરહેશે. પ્રેમ પ્રસ્તાવ મળશે.

પ્રોફેશન – આજે વિવાદનો શિકાર થઈ શકો છો, વાણી પર સંયમ રાખો.

હેલ્થ – સ્વાસ્થ્યમાં થોડા સમય ખાસ પરિવર્તન થશે. બધું સામાન્ય રહેશે.

કેરિયર – મેડિકલ અને એમબીએના વિદ્યાર્થિઓ માટે સમય સામાન્ય રહેશે.

કન્યા –

ઓફિસમાં જે કાંઈ ચાલી રહ્યું છે, આપ તેમાં પૂરી રીતે સામેલ રહેશો અને પળે પળની સ્થિતિ આપને જાણ રહેશે. કોઈ નાજુક તક પર તમે તમારા પર આત્મનિયંત્રણ ખોઈ શકો છો અને ત્યાં ભૂલ થઈ શકે છે. જમીન-મકાન સંબંધી કાર્ય યોજના બનશે. સ્થઆયી સંપત્તિની પ્રાપ્તિ થશે. બધા તરફથી મદદ મળશે. સાંજનો સમય યુવા લોકોથી ઘેરાયેલા રહેશો. ઘરથી બહાર સક્રિયતા વધારે રહેશે. જીવનસ્તરમાં સુધાર કરવા માટે ઘણો પ્રયાસ કરશો. પૈસા અને પરિવારની બાબતોમાં દિવસ વીતશે.

લવ – પાર્ટનરથી સહયોગ અને ધન પ્રાપ્તિ થશે. લવ પ્રપોઝલ આપવા ઈચ્છો છો તો આપી શકો છો.

પ્રોફેશન – વ્યાપારમાં લાભનો અણસાર થશે. કાર્યક્ષેત્રમાં સારું પ્રદર્શન કરશો.

હેલ્થ – પેટના રોગોથી પરેશાન થવું પડી શકે છે. સાવધાન રહો.

કેરિયર – ટેક્નિકલ ફિલ્ડના વિદ્યાર્થીઓ માટે સમય થોડો નકારાત્મક છે. સાવધાન રહો.

તુલા –

બસ થોડાક દિવસ શાંતિ રાખી લો આપ ગોલ્ડ પીરિયડ શચરૂ થનાર છે. થોડાક લોકો આપના કામમાં દખલગીરી જરૂર આવશે. પણ એક સમય પર બધા બાજુ પર થઈ જશે. હવે જો સારો સમય આવશે તો કોઈ સારી કબર પણ કોઈ દિવસ મળી શકે છે. ઈનકમ વધશે અને કાર્યક્ષેત્રમાં આવનાર વિઘ્નો ખતમ થઈ જશે. સ્વાસ્થ્ય નબળું રહેશે.

લવ – આપના પાર્ટનરનો મૂડ સારો રહેશે. આપની ભાવનાઓને સમજશો. સંબંધ વધારે ઉંડો રહેશે.

પ્રોફેસન – વ્યાપારમાં નવો સંબંધ બનશે. કાર્યક્ષેત્રમાં સન્માન અને સહયોગ મેહનત અને મુશ્કેલથી પ્રાપ્ત થશે.

હેલ્થ – માનસિક અને શારીરિક થાકથી પરેશાન થઈ શકે છે. આજે થઈ શકે છે આપની પાચન ક્ષમતામાં ઘટાડો.

કેરિયર – ફિલ્મ, ફેશન, ગ્લેમરથી જોડાયેવ લોકોને સફળતા માટે મહેનત કરવી પડશે. વ્યાવસાયિક વિષયોના છાત્રાને સરળતાથી સફળતા પ્રાપ્ત થશે.

વૃશ્ચિક –

જો આજ કે કાલે કોઈ ઈન્ટરવ્યૂ છે તો તેમાં સફળતા પાકી છે. હવે જુઓ કે આપ શું ઈચ્છો છો, જે ચાહો છો તેના માટે શું કરવાનું થશે અને જે કરવાનું થશે, તેનું પહેલું કદમ કેવું થશે. સમય તેના પહેલા કદમ માટે વધારે યોગ્ય છે. તે રીતે શાંત રહો અને વિચારો સમજો પછી નિર્ણય લો, કાર્યક્ષેત્રમાં ગભરાવો નહીં. આપનો સારો સમય ઝડપથી આવી જશે.

લવ – પાર્ટનરથી સુખ અને પ્રેમ મળશે.

પ્રોફેશન – મહિલા સહયોગિઓથી લાભ મળશે. બઢતીનો યોગ છે.

હેલ્થ – સ્વાસ્થ્ય સારું રહેશે અને નીંદર સારી આવશે..

કેરિયર – ટેક્નિકલ ફિલ્ડના વિદ્યાર્થિઓ માટે સમય સારો છે. કોમર્સ વિદ્યાર્થી ઓછી મહેનતથી સફળ થશે.

ધન –

ઉદાસી અને સુસ્તિના સમયમાં થી બહાર નિકળશે દરેક વાતને પોતાના પ્રકારથી જોવાનું બંધ કરો. દરેક વાત પર વ્યાવહારિક થઈને વિચાર કરો. અધિકારીઓથી સહયોગ મળશે. શાંતિથી વિચાર કરી કોઈ નિર્ણય લો. આજનો દિવસ સારી રીતે વિતાવશો. જે પણ વ્યવધાન વધારે શાંતિપૂર્ણ નજર આવશો, તેને તરત અપનાવી લો.

લવ – પ્રેમ પ્રસ્તાવ મોકલી શકે છે. સફળતા મળશે.

પ્રોફેશન – કાર્યક્ષેત્રમાં અધિકારીઓથી સહયોગ મળશે. વેપાર સારો રહેશે.

હેલ્થ – માનસિક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.

કેરિયર – ગ્લેમર જગતના વિદ્યાર્થીઓને સફળતા મળવાનો યોગ છે.

મકર –

આજે આપના પ્રશાસન અને પ્રબંધન સભાળવાના કારણે સારી સ્થિતિમાં છે. જે આજે પ્લાન કર્યો છે તે આપના માટે સાચો પ્લાન છે. અધિકારિઓની સામે આપ ઈમેજ બનાવવાના છો આપ સફળતા આપનારી છે. આપને પ્લાનને ગુપ્ત રાખો. કોઈ મહત્વની બાબત પર બીજાને માર્ગદર્શન આપશો. મેહનત પૂરી થતા-થતા ભાગ્યનો સાથ મળશે. વિવાહિત લોકોને ઘણો સમય જીવન સાથીની લાથે વીતશે. ખર્ચ વધારે તશે. અતિ ઉત્તેજના હાનિકારક થશે.

લવ – પાર્ટનરના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. આનપા પ્લાન પાર્ટનરને બતાવો અને તેની સલાહ માંગો.

પ્રોફેશન – કાર્યક્ષેત્રથી સંબંધિત કાર્યોમાં દોડાદોડી રહેશે. બિઝનેસ પાર્ટનરથી સારું રહેશે.

હેલ્થ – કમર દર્દ અને શરીરનો દુખાવો થઈ શકે છે. સાવધાન રહો.

કેરિયર – વિદ્યાર્થિઓ માટે થોડા દિવસ નકારાત્મક છે. મેડિકલ વિદ્યાર્થિઓને વધારે મહેનત કરવી પડશે.

કુંભ –

આજે રોકાયેલા પૈસા મળવાનો યોગ બની શકે છે. આપની પરિસ્થિતિઓમાં હાલમાં જ મોટો બદલાવ આવે પણ જો અત્યારે આપની સાથે થઈ રહ્યું છે, તે વધારે દિવસ સુધી નહીં ચાલે. વારંવાર આપની યોજનાઓ પર વિચાર કરવાની ખરાબ વાત નથી. ચિંતામાં પડવાની જરૂર નથી. પોતાના પરાક્રમથી બધાન સંતોષ આપશો.

લવ – પાર્ટનર આપના પ્રત્યે સંવેદનશીલ રહેશે. તેની વાતોમાં છુપાયેલા ઈશારાને સમજો.

પ્રોફેશન – આજ કાર્યક્ષેત્રમાં સન્માન મળશે. રોકાયેલું ધન પ્રાપ્ત થવાનો યોગ છે.

હેલ્થ – સ્વાસ્થ્ય આજે સારું રહેશે.

કેરિયર – કોમર્સમાં કેરિયર બનાવવાનરને સફળતા મળશે.

મીન –

આપનું કામ જરૂર થશે. આમ તો આપનું કામ મોડેથી થવાનો યોગ છે પણ વિચારેલા કામ પૂરા જરૂર થશે. લાંબા સમયથી ચાલી રહેલ ઝંઝટ પૂરી થઈ જશે. અને આપના શત્રુ પોતાના હથીયાર હેઠા મુકી દેશે કે તેમાં આપના વિરોધ કરવાની ક્ષમતા નથી રહી. સાંજના આપને કોઈ મિત્રની મદદ કરશો.

લવ – આજે આપના પાર્ટનરની સાથે ક્યાંય ફરવા જઈ શકે છે.

પ્રોફેશન – કાર્યસ્થળ પર વિવાદથી બચવા માટે વાણી પર સંયમ રાખો.

હેલ્થ – જુનો રોગ ફતરી થઈ શકે છે.

કેરિયર – એન્જીનિયરના વિદ્યાર્થિઓને મહત્વપૂર્ણ સફળતા આજે નથી મળી શકે.

Related Articles:

આજે તમારી રાશિમાં છે ધન લાભ? જાણો તમારા રાશિફળથી
અંક 9ને આવક રહેશે સારી, શું કહે છે અંકફળ તમારા માટે?
અંક 1 માટે મે 2012નું અંકભવિષ્ય
અંક 2 માટે મે 2012નું અંકભવિષ્ય
ધન (ધ. ફ. ભ. ઢ.) માટે 'મે - 2012' કેવો રહેશે?
મોકો ન છોડોઃ ધન, સુખ-શાંતિ બધુ જ આપે છે બુધ
ધન સ્થાનમાં આવે છે બુધ તો કેવો પડે છે પ્રભાવ? જાણો
ધનલાભનો યોગ છે અંક 4ને અને તમારા માટે? જાણો અંકફળ
અંક 6 માટે સમય વધારે સારો છે? જાણો તમારું અંકફળ
(Rashifal Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Astrology Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: what about your horoscope in tuseday for your zodi
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended