Home »Avu Kem »Rahasya» This People Home Not Are Allowe Your Entry

આવા લોકોના ઘરે ક્યારે પણ ન જાવું જોઈએ કેમ? જાણો

Dharm Desk, Ahmedabad | Apr 27, 2012, 15:32 PM IST

  • આવા લોકોના ઘરે ક્યારે પણ ન જાવું જોઈએ કેમ? જાણો,  rahasya news in gujarati
સુખ અને શાંતિપૂર્ણ જીવન માટે શાસ્ત્રોમાં ઘણા માર્ગ બતાવામાં આવે છે. કેટલાક નિયમ પણ બનાવ્યા છે જેનું પાલન કરવાથી વ્યક્તિને સમાજમાં માન-સન્માનની સાથે જ બધા સુખ-સુવિધાઓ પણ પ્રાપ્ત થાય છે. સમાજ અને ઘર-પરિવારમાં અકસર એક-બીજાના ઘરે જવાનું કામ પડે છે. આવામાં આપણે કેટલા લોકોનું ઘર જાવું જોઈએ, આ સંબંધમાં ગોસ્વામી તુલસીદાસ દ્વારા રચિત શ્રી રામચરિત માનસમાં નિયમ બતાવવામાં આવે છે. जदपि मित्र प्रभु पितु गुर गेहा। जाइअ बिनु बोलेहं न संदेहा॥ तदपि बिरोध मान जहं कोई । तहां गएं कल्यानु न होई ॥ -श्रीरामचरितमानस १/६२/ તેનો સામાન્ય અર્થ આ છે કે મિત્ર, સ્વામી, પિતા અને ગુરુના ઘરે વગર બોલાવ્યે પણ જઈ શકાય પણ જ્યાં કોઈ વિરોધ માનતા હોય કે આપનું સન્માન ન કરતા હોય, તેના ઘરે જવાથી કલ્યાણ નથી થતું. શ્રીરામચરિત માનસમાં શિવજી માતા ઉમાને સંબોધીને જણાવે છે કે આવા લોકોને ઘરે ન જવું જોઈએ જ્યાં તમારો વિરોધ થયો કે દ્વેશ થયો હોય પછી ભલેને તે પિતા, ગુરુ, સ્વામી કે મિત્રોનું જ ઘર કેમ ન હોય? તેનુ કારણ આ છે કે ત્યાં જાવાથી અપમાન સીવાય કંઈ બીજું પ્રાપ્ત થતું નથી. કોઈ પણ વ્યક્તિ પોતાનું અપમાન પસંદ કરતો નથી. આથી અપમાનથી બચવું હોય તો આવા લોકોના ઘરે ન જાવું જોઈએ.
Related Articles:

તમારી બોડી સિસ્ટમ બગડી શકે છે કોમ્પ્યૂટર યુજર્સ સાવધાન
બનવું છે લોકપ્રિય? રહેશે તમારી જ બોલબાલા, બસ થોડો ફેરફાર
મંગળ આ લોકોને આપે છે સફળતા પણ આ રીતે
થશે હેલ્થમાં ફાયદો કરો ફૂદીનાનો આ રીતે ઉપયોગ
મરચાનો તીખો તમતમતો ઉપાય પણ છે ઘણા રોગમાં કારગત
તમે ઈન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છો? આટલુ જરૂર વાંચજો
આ 3 બાબતોથી, દિવસે બમણા રાત્રે ચાર ગણા વધે છે રૂપિયા!
અંક 6 માટે સમય વધારે સારો છે? જાણો તમારું અંકફળ
માત્ર સીધા હાથથી કરવું જોઈએ આ ખાસ કામ, કેમ?
પૈસા કે પાવર જોઈએ છે તમને? તો બોલો આ દેવી મંત્ર
સૂરદાસ જયંતિ 26ના, જાણો કોણ હતા સૂરદાસ
શનિની રાશિમાં મંગળ, આ લોકોને સ્ત્રીથી રહે છે મતભેદ
તમારી તબીયતનું ધ્યાન રાખે છે તમારા હાથની આ રેખા
શા માટે 'ગીતા' પૂજામાં વાંચવામાં કે રાખવામાં આવે છે જાણો છો?
આવા સપના જુઓ તો સમજી લો કે આવવાની છે કોઈ મુસીબત
વેઈટ લૂઝિંગના કેટલાક આસાન ફંડા, અપનાવો તો જાણો
આમ પણ વધી શકે છે આપનું બેંક બેલેન્સ, Try It
(Rahasya Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Avu Kem Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: this people home not are allowe your entry
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended