» They Are Careless Lovers

બેજવાબદાર પ્રેમી હોય છે એ લોકો..

Dharm Desk, Ahmedabad | Sep 18, 2010, 17:52 PM IST

  • બેજવાબદાર પ્રેમી હોય છે એ લોકો..,  news in gujarati

દરેક યુવક કે યુવતીની ઈચ્છા હોય છે કે તેનો જીવનસાથી તેને પસંદગીનો હોય અને તે એને ભરપૂર પ્રેમ કરનારો હોય. દરેક વ્યક્તિના મનમાં પ્રશ્ન થાય છે કે તેનો પ્રેમી કેવો હશે ? તેમાં સંપૂર્ણ નસીબનો આધાર હોય છે. પણ પ્રેમ સંબંધ કોઈ પણ વ્યક્તિના સ્વભાવ પર આધારિત હોય છે. કોઈ પણ વ્યક્તિના હાથમાં મસ્તિષ્ક અને જીવનરેખા કેવી હોય છે એ કેવી રીતે જાણવું. એ આધાર પર એમ કહી શકાય છે કે તે વ્યક્તિનો સંબંધ કેવો હશે ?



જો રેખા એટલે કે ઈન્ડેક્સ ફિંગર તથા અંગૂઠો મધ્યથી પ્રારંભ થીને શુક્ર ક્ષેત્રને ઘેરી લે તો મણિબન્ધ તરફ જનારી રેખા જીવન રેખા કહેવાય છે. હથેળીમાં દેખાનારી આ રેખા સૌથી ઉપર હોય છે અને તે મસ્તિષ્ક રેખા કહેવાય છે. આ બંને રેખા જો અલગ અલગ હોય તો એ વ્યક્તિ બેજવાબદાર અને સ્વતંત્ર પ્રકૃતિનો હોય છે. તેને પોતાના વિચારો પર વિશ્વાસ હોય છે. તે બિન્દાસ્ત હોય છે. અનેક વાર વિના વિચાર્યે કામ કરનાર હોય છે. પ્રેમના મુદ્દામાં તે બેજવાબદાર હોય છે માટે જ તેમનો પ્રેમ સંબંધ સ્થાયી નથી હોતો.



(Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: They are careless lovers
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended