Home »Pooja »Pooja Vidhi» Simple Method Of Lakshmi Puja

કામનાપૂર્તિ માટે કરો આ વિધિથી લક્ષ્મીજીની પૂજા

Dharm Desk, Ahmedabad | Feb 13, 2015, 15:44 PM IST

  • કામનાપૂર્તિ માટે કરો આ વિધિથી લક્ષ્મીજીની પૂજા,  pooja vidhi news in gujarati
ધર્મ ડેસ્ક, અમદાવાદઃ શ્રીમહાલક્ષ્મીજીની મૂર્તિ પાસે જ પવિત્ર પાત્રમાં કેસરયુક્ત ચંદનથી અષ્ટદળ કમળ બનાવી તેની ઉપર કેટલાક રૂપિયા રાખો અને એકી સાથે બંનેની પૂજા કરો. સૌથી પહેલા પૂર્વ કે ઉત્તર તરફ મુખ કરીને આચમન, પવિત્રી ધારણ, માર્જન-પ્રાણાયામ કરી પોતાન ઉપર તથા પૂજા-સામગ્રી ઉપર નિન્મ પ્રમાણે મંત્ર વાંચીને જળ છાટો-
 
ऊँ अपवित्र: पवित्रो वा सर्वावस्थां गतोपि वा।
य: स्मरेत् पुण्डरीकाक्षं स बाह्याभ्यन्तर: शुचि:।।
उसके बाद जल-अक्षत लेकर पूजन का संकल्प करें-
 
સંકલ્પઃ- 
 
ऊँ विष्णुर्विष्णुर्विष्णु: अद्य मासोत्तमे मासे कार्तिकमासे कृष्णपक्षे पुण्यायाममावास्यायां तिथौ.......... वासरे............गोत्रोत्पन्न: (ગોત્રનું ઉચ્ચારણ કરો) / गुप्तोहंश्रुतिस्मृतिपुराणोक्तफलावाप्तिकामनया ज्ञाताज्ञातकायिकवाचिकमानसिक सकलपापनिवृत्तिपूर्वकं स्थिरलक्ष्मीप्राप्तये श्रीमहालक्ष्मीप्रीत्यर्थं महालक्ष्मीपूजनं कुबेरादीनां च पूजनं करिष्ये। तदड्त्वेन गौरीगणपत्यादिपूजनं च करिष्ये।
 
એમ કહીને સંકલ્પનું જળ છોડી દો. પૂજા પહેલા નવી મૂર્તિની નીચે આપેલ રીતથી પ્રાણ-પ્રતિષ્ઠા કરો-
 
પ્રતિષ્ઠાઃ- 
 
ડાબા હાથમાં ચોખા લઈ નિચે લખેલ મંત્રોને વાંચીને જમણા હાથથી એ ચોખાને મૂર્તિ ઉપર છોડતા જાઓ-
 
ऊँ मनो जूतिर्जुषतामाज्यस्य बृहस्पतिर्यज्ञमिमं तनोत्वरिष्टं यज्ञ समिमं दधातु। विश्वे देवास इह मादयन्तामोम्प्रतिष्ठ।।
ऊँ अस्यै प्राणा: प्रतिष्ठन्तु अस्यै प्राणा: क्षरन्तु च।
अस्यै देवत्वमर्चायै मामहेति च कश्चन।।

સર્વ પ્રથમ ભગવાન ગણેશનું પૂજન કરો. ત્યારબાદ કળશ પૂજાન તથા ષોડશમાતૃ(સોળ દેવીઓનું) પૂજન કરો. ત્યારબાદ પ્રધાન પૂજામાં મંત્રો દ્વારા ભગવતી મહાલક્ષ્મીનો ષોડશોપચાર પૂજા કરો. 

ऊँ महालक्ष्म्यै नम:- આ નામ મંત્રથી પણ ઉપચારો દ્વારા પૂજા કરી શકાય છે.

પ્રાર્થનાઃ- વિધિપૂર્વક શ્રીમહાલક્ષ્મીની પૂજા કર્યા પછી હાથ જોડીને પ્રાર્થના કરો- 
सुरासुरेंद्रादिकिरीटमौक्तिकै-
र्युक्तं सदा यक्तव पादपकंजम्।
परावरं पातु वरं सुमंगल 
नमामि भक्त्याखिलकामसिद्धये।।
भवानि त्वं महालक्ष्मी: सर्वकामप्रदायिनी।।
सुपूजिता प्रसन्ना स्यान्महालक्ष्मि नमोस्तु ते।।
नमस्ते सर्वदेवानां वरदासि हरिप्रिये।
या गतिस्त्वत्प्रपन्नानां सा मे भूयात् त्वदर्चनात्।।
ऊँ  महालक्ष्म्यै नम:, प्रार्थनापूर्वकं समस्कारान् समर्पयामि। 

પ્રાર્થના કરીને નમસ્કાર કરો.
 
સમર્પણઃ- પૂજના અંતે कृतोनानेन पूजनेन भगवती महालक्ष्मीदेवी प्रीयताम्, न मम। 

-આ વાક્યનો ઉચ્ચારણ કરી સમસ્ત પૂજા કર્મ ભગવતી મહાલક્ષ્મીને સમર્પિત કરો તથા જળ છોડો. ત્યારબાદ લક્ષ્મીજીની આરતી કરો.
(Pooja Vidhi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Pooja Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Simple Method Of Lakshmi Puja
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended