Home »Life Management »Karma» Only 5 Thing Lost Your Money, Happiness And Groth

ઉંધે માથે પટકાશો! જો સુખ તથા વિકાસ માટે પસંદ કરશો આ 5 રસ્તા

Dharm Desk, Ahmedabad | Apr 22, 2012, 12:28 PM IST

  • ઉંધે માથે પટકાશો!  જો સુખ તથા વિકાસ માટે પસંદ કરશો આ 5 રસ્તા,  karma news in gujarati
ખરાબ સમયમાંથી બહાર નિકાળવાની ઈચ્છા અને કોશિશ દરેક માણસ માટે શક્ય છે, પણ આજના સમયમાં ભોતિક સુખોથી અંજાયેલો માણસ સ્વાર્થી હાવી થઈ જાય છે તેના પર ઓછા સમયમાં વધારે પામવાની લાલસા. જેનાથી આગળ વધવા માટે કેટલાક ખોટા વિચારો તથા રીતો અપનાવાથી પણ ચતુરાઈ કે બુદ્ધિમત્તાને મપાઈ જાય છે. ધર્મ શાસ્ત્રોની નજરથી વિકાસ માટે ક્ષણભર માટે પણ અપનાવવામાં આવેલા ખોટા ઉપાય આખરે તો પતનનું કારણ બની જાય છે. જેથી ઉગરવા માટે ઉંમર અને સમય ઓછા પડી જાય છે. અહીં જાણો આવા કેટલાક કામ જેને વિકાસ, સ્વાર્થ કે ક્ષણિક સુખ અને લાભ માટે ક્યારેય ન અપનાવો તો સારું રહેશે – મિત્ર સાથેવિશ્વાસઘાત – પોતાના સ્વાર્થ માટે દોસ્તોથી છળ-કપટ કરવું મિત્રતાને શત્રુતામાં બદલવાનું કારણ બનાવે છે. સાથે જ બદનામી અને અપશનું કારમ પણ. પાપથી ધર્મ – ધર્મના નામ પર કર્મ, વ્યવહાર, વેશભૂષા દ્વારા ઢોંગ કરીને કમાવવામાં આવેલું ધન ધાર્મિક હોવા છત્તાં તમારી એકોતેર પેઢી સાથે તમને પણ ક્યારેય જંપવા દેતું નથી. બીજાના દુખથી કમાયેલું ધન – પોતાના સુખ માટે બીજાની સાથે કપટ, છળ કરીને કે પછી બીજાને દુઃખી કરી કમાયેલું ધન ઘાતક પરિણામ આપે છે અને કલહ ભરેલું જીવન આપે છે. વગર મહેનતે વિદ્યા પ્રાપ્તિ – કુશળતા અનેકામયાબી માટે સંપૂર્ણ વિદ્યા તથા જ્ઞાન અહમ હોય છે, જે સમર્પણ, પરિશ્રમ વગર અશક્ય છે. વગર કુશળતાની ડીગ્રી તમને માન-સન્માન કે વિકાસ અપાવી શકતી નથી. કઠોર વ્યવહારથી સ્ત્રીને વશમાં કરવી – સ્ત્રી સાથે માતા, બેન, પત્ની, દીકરી, કોપણ પ્રકારનો સંબંધ પ્રેમથી નિભાવવો જોઈએ તેની સામે ધ્રષ્ટતા પૂર્વક કામ કરવાથી કે બોલવાથી તમારી માન પ્રતિષ્ઠા ધૂળમાં મળી જશે અને તમારું જીવન પણ દુઃખથી ભરાઈ જશે .
Related Articles:

જો જો ચૂકી જતા, 24થી ખુલે છે કમાડ ચાર ધામના, કેમ પહુંચશો?
ભીના ટુવાલનો આ રીતે ઉપાય તમારા વાળને કાળા રાખે
આ રહ્યો દુઃખો દૂર કરવાનો, આ છે સૌથી સરળ ઉપાય
આઈસ્ક્રીમ પણ છે બીમારીનો ઈલાજ, કઈ તે જાણો છો તમે?
પૈસા વધારવાનું છે પારસમણિ, રાખો પૈસા રાખવાની જગ્યાએ
'આયરન મેન' બનવાનો આ છે સરળ પાવરફૂલ ઉપાય!
ઉપયોગ કરશો તો જાણી શકશો કે, આ વસ્તુ છે ચમત્કારી!
આવા છ ફળ ગરમીમાં ખાવાથી પણ મળે છે સ્ફૂર્તિ
પરશુરામ જયંતી 24ના, જાણો કોણ છે ભગવાન પરશુરામ
આજે શનિ યંત્રનું પૂજન કરી શનિદેવને પ્રસન્ન કરવાની છે તક
શનિદેવનું જન્મસ્થાન સૌરાષ્ટ્ર ગુજરાતમાં જ છે?
જીવનમાં આ 4 કામ જરૂર કરજો, સૌથી જરૂરી છે લગ્ન!
અક્ષય તૃતીયાને શા માટે કહે છે, સૌભાગ્યનો દિવસ?
બધી પરેશાનિઓને પછાડી દે છે આ પરશુરામ મંત્રની શક્તિ
લક્ષ્મીજીને ઘરે કાયમી બોલાવવા છે? તો કરો અખાત્રીજે આટલું
મહાયોગ છે આ અખાત્રીજે, જાણો શું-શું કરવાથી થશે શુભ-લાભ
(Karma Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Life Management Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: only 5 thing lost your money, happiness and groth
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended