Home »Astrology »World News» Nature As Per Astro Sign

શું ખરેખર રાશિ પણ કોઈ વ્યક્તિનો સ્વભાવ દર્શાવી શકે!

Dharma desk, Ahmedabad | Jan 19, 2011, 12:15 PM IST

  • શું ખરેખર રાશિ પણ કોઈ વ્યક્તિનો સ્વભાવ દર્શાવી શકે!,  world news news in gujarati
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કોઈ પણ વ્યક્તિનો સ્વભાવ તેની રાશિ પ્રમાણે જાણવામાં આવે છે. દરેક રાશિના વ્યક્તિઓની અલગ અલગ વિશેષતાઓ હોય છે.મેષ- મેશ રાશિ ઘરાવનારા વ્યક્તિ સાહસિક, શોર્યવાન અને બળવાન હોય છે.પોતાના કાર્યમાં નિપુણ હોય છે. વૃષભ-રાશિ ધરાવનારા વ્યક્તિ સુકોમળ અને સરળ સ્વભાવના હોય છે.વૃષભ- આ રાશિ ધરાવનારા વ્યક્તિ શાંત મનના અને સારા વિચારો ધરાવનારા હોય છે.વૃષભ રાશિ ધરાવનારા વ્યક્તિ સુકોમળ અને સરળ સ્વભાવના હોય છે. મિશુન- આ રાશિ ધરાવનારા વ્યક્તિ સુખી અને શાંત હોય છે.મિથુન રાશિ અત્યંત કામુક હોય છે.તેમના અનેક મિત્ર હોય છે અને તેમનો સ્વભાવ પ્રેમ દર્શાવનારો હોય છે. કર્ક-આ રાશિ ધરાવનારા લોકો સુંદર ચહેરો ધરાવનારા હોય છે. કર્ક રાશિની સ્ત્રીઓ કામુક હોય છે. તેઓ ધન કરતા વધુ ખર્ચ કરનારી હોય છે. સિંહ- આ રાશિ ધરાવનારા લોરો સાહસિક, ધૈર્યવાન, ઉદાર, માતાના ભક્ત , વિજયી અને ગુણવાન છે. આ રાશિના લોકો સામાન્ય રીતે શ્યામવર્ણ ધરાવનારા હોય છે. કન્યા- આ રાશિ ધરાવનારા વ્યક્તિ થોડા જિદ્દી અને દ્રઢ નિશ્ચય ધરાવનારા હોય છે. એક વાર જે વિચારે છે તે પુરું કરીને જ દમ લે છે. આ લોકો નિરંતર ઉન્નતિ કરે છે. તુલા-આ રાશિ ધરાવનાર વ્યક્તિનો સ્વભાવ વિચારશીલ, જ્ઞાની અને કોઈ પણ કાર્યને સારું કરવાની ભાવનાવાળા તથા વધુ કુશળ રાજનીતિક હોય છે. વૃશ્ચિક - આ રાશિ ધરાવનારા લોકો મિત્રો બનાવવાના ખૂબ શોખીન હોય છે. તેમના અનેક મિત્રો હોય છે. એ લોકો ધાર્મિક અને દરેક કાર્ય કરનારા હોય છે.કુશળ હોય છે.ધન- આ રાશિ ધરાવનારા લોકો કરુણામયી અને દયાળુ હોય છે. તેઓ એકબીજા પર અધિકાર ધરાવનારા હોય છે મકર-મકર રાશિ ધરાવનારા લોકો ખબ ગુણી અને જ્ઞાની હોય છે. તેઓ ખૂબ સુંદર હોય છે. હંમેશા બીજાનો ઉપકાર માનનારા હોય છે. કુંભ- કુંભ રાશિ ધરાવનારા લોકો પ્રેમાળ સ્વભાવના, પ્રતિભાશાળી અને સ્ત્રીઓ પર મોહિત થનારા હોય છે. ધનિક, કુશળ વ્યવસાયી અને સારા યોજનાકાર હોય છે. મીન - મીન રાશિ ધરાવનારા લોકો સૌમ્ય સ્વભાવના હોય છે. આ લોકો સારા વિચારો ધરાવનારા અને ધાર્મિક કાર્યોમાં રુચિ રાખનારા હોય છે.

Related Articles:

ગુરુ પુષ્ય નક્ષત્ર અનુસાર તમારી રાશિ માટે ફળદાયી ખરીદી
કઈ રાશિ ધરાવનારા પુરુષો સ્ત્રીઓ માટે બેચેન હોય છે!
કુંભ રાશિ ધરાવનારાઓ માટે કેવું રહેશે વર્ષ-2011
મકર રાશિ ધરાવનારાઓ માટે કેવું રહેશે વર્ષ-2011
ધન રાશિ ધરાવનારાઓ માટે કેવું રહેશે વર્ષ-2011
વૃશ્ચિક રાશિ ધરાવનારાઓ માટે કેવું રહેશે વર્ષ-2011
તુલા રાશિ ધરાવનારાઓ માટે કેવું રહેશે વર્ષ-2011
કન્યા રાશિ ઘરાવનારાઓ માટે કેવું રહેશે વર્ષ-2011
સિંહ રાશિ ધરાવનારાઓ માટે કેવું રહેશે વર્ષ-2011
કર્ક રાશિ ધરાવનારાઓ માટે કેવું રહેશે વર્ષ-2011
(World Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Astrology Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: nature as per astro sign
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended