Home »Astrology »World News» Mithun People Are Sexy

અત્યંત કામુક સ્વભાવ ધરાવે છે મિથુન રાશિના જાતક

Dharma desk, Ahmedabad | Jan 19, 2011, 12:02 PM IST

  • અત્યંત કામુક સ્વભાવ ધરાવે છે મિથુન રાશિના જાતક,  world news news in gujarati

જે વ્યક્તિઓના નામનો પહેલો અક્ષર ક, છ, ઘ થી શરુ થતો હોય તે લોકોના જીવનમાં સામાન્ય રીતે અનેક પ્રકારના પ્રેમ સંબંધ હોય છે. તેઓ અનેક સંબંધો ધરાવનારા હોય છે.

મિથુન રાશિ ધરાવનારા વ્યક્તિ કામુક હોય છે.તેમના જીવનમાં અનેક પ્રકારના પ્રેમ સંબંધ હોય છે. આ જ કારણથી તેઓ એકથી વધુ લગ્ન કરનારા હોય છે.

તેમનો સ્વભાવ વિપરીત લિંગ પ્રતિ વધુ આકર્ષિત થનારો હોય છે. જે એમ કહેવામાં આવે કે મિથુન રાશિના જાતક દિલ સાથે રમવું વધારે જાણે છે તો તેમાં કોઈ અતિશયોક્તિ નથી.

તેઓ પ્રેમ સંબંધ બાંધવામાં માહેર હોય છે. ચપળ હોય છે. મોટાભાગે લોકો લગ્નને વધુ મહત્વ નથી આપતા અને અન્ય સંબંધો બાંધવામાં રચ્યા પચ્યા રહે છે. એ લોકો કોઈ પણ કારણોસર બંધાઈને નથી રહેતા અને આમ તેમ ભટકતા રહે છે. તેમના માટે તુલા, ધન, કુંભ , સિંહ અને મેષ રાશિના જાતક ઉત્તમ જીવનસાથી સાબિત થાય છે.



Related Articles:

મિથુન રાશિ ઘરાવનારાઓ માટે કેવું રહેશે વર્ષ-2011
વર્ષ 2011નું ભવિષ્યફળ: મિથુન(ક,છ,ઘ)


Related Articles:

અત્યંત કામુક હોય છે હોઠ પર તલ ધરાવનારા




(World Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Astrology Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Mithun people are sexy
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended