Home »Avu Kem »Vastu» Make Love Between Husband And Wife

પતિ-પત્નીના સંબંધોમાં વધારો પ્રેમ અને માધુર્ય

Dharma desk, Ahmedabad | Dec 16, 2010, 17:57 PM IST

  • પતિ-પત્નીના સંબંધોમાં વધારો પ્રેમ અને માધુર્ય,  vastu news in gujarati
રોમેંટિક કેન્ડલ્સથી વધારો પ્રેમઘરમાં આછું અજવાળું પથરાયેલું હોય ત્યારે વાતાવરણ ખૂબ જ આહ્લાદક લાગે છે. આછું અજવાળું અને ખાસ કરીને રોમેન્ટિક વાતાવરણ ઊભું કરવા માટે ડિઝાઈનવાળી અને તેમાં પણ હવે તો સુગંધીદાર કેન્ડલ્સનો ઉપયોગ કરવામાં આવે છે.કેન્ડલને તમે ઘરમાં કોઇ પણ જગ્યાએ સજાવટ માટે રાખી શકો છો. પહેલાં ફક્ત સફેદ રંગમાં જ મળતી કેન્ડલ્સ હવે વિવિધ રંગ અને આકારમાં મળે છે. તેમાં પણ મલ્ટિકલરમાં મળતી કેન્ડલ્સ ખૂબ જ આકર્ષક લાગે છે. કેન્ડલ્સમાં પણ કલર અને ડિઝાઈન જોવા મળે છે. ચોકલેટ કલરની ડિઝાઈન, વોલ ડિઝાઈન, ફ્લાવર ડિઝાઈન, ટ્રાન્સપરન્ટ લાઇટ શેડ, હાર્ટ શેપ અને તે પણ અવનવા મડ કલર જેવા અનેક રંગ અને આકારમાં મળે છે. આ કેન્ડલ્સને બાંબુસ્ટેન્ડમાં, ગ્લાસમાં, પ્લાસ્ટિક કેન્ડલસ્ટેન્ડમાં રાખી શકાય છે. ઉપરાંત, કાચના ગ્લાસમાં પણ જુદા જુદા આકારની કેન્ડલ્સને ગોઠવી શકાય છે. તમે પણ ઘરમાં આવી વિવિધ રંગ, ડિઝાઈન અને સુગંધ ધરાવતી કેન્ડલ્સથી સજાવટ કરીને રોમેન્ટિક વાતાવરણ ઊભું કરી શકો છો. તમારા જીવનની દરેક સમસ્યાઓના ઉકેલ માટે પૂછો અમારા જાણકારોને. તમારા જન્માક્ષર તથા પ્રશ્નો મોકલવા લોગ ઓન કરો http://religion.divyabhaskar.co.in/
(Vastu Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Avu Kem Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Make love between husband and wife
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended