» For Best Married Life

સુખી લગ્નજીવન માટે જરુરી છે પ્રેમ અને વિશ્વાસ

Dharma desk, Ahmedabad | Jan 15, 2011, 14:15 PM IST

  • સુખી લગ્નજીવન માટે જરુરી છે પ્રેમ અને વિશ્વાસ,  news in gujarati
આજની યંગ જનરેશનની મુશ્કેલી છે લગ્ન ના થવા. કદાચ લગ્ન થઈ પણ ગયા હોય તો તેને નિભાવવા મોટી મુશ્કેલી છે. મોટા ભાગના લોકોની એવી ફરિયાદ હોય છે કે તેમનું દાંપત્યજીવન સુખી નથી. પતિ પત્નીના સંબંધોમાં અવિશ્વાસ વધી રહ્યો છે. વાસ્તવમાં તેઓ સુખી દાંપત્યજીવનના 3 મોટા સૂત્રો ભુલી ગયા હોય છે. આદર વિશ્વાસ અને પ્રેમ. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમનું દાંપત્યજીવન સુખી રહે. આ માટે તેઓ પુરેપુરા પ્રયત્નો પણ કરતા હોય છે.સુખી દાંપત્યનું મૂળ સ્વભાવ છે.ગૃહસ્થીમાં આપણે આપણા મૂળ સ્વભાવ વિશે પુરેપુરું જાણી લેવું જોઈએ. કેમ કે લોકો અંદરથી જુદા બહારથી જુદા દેખાવાનો પ્રયત્ન કરે છે. દાંપત્યજીવનમાં સુખ એવું છે કે જાણે કોઈ વસ્તુ રાખીએ આપણે તેને ભુલી ગયા હોઈએ. જો તેને સારી રીતે સાચવવામાં આવે તો ક્યારેય તણાવ કે મુશ્કેલી પેદા થતી નથી. શોધવાથી સુખ મળી જાય છે. પહેલાંથી જ આપણી પાસે સુખ હતું. જો આપણે તેને શોધી કાઢ્યું હોત તો તે મળી જાત. પોતાની જાત સાથે સંવાદ કરવો બહુ જરુરી છે.જેમાં પ્રેમ હોય એવા સંસારની ઈચ્છા સૌ કોઈને હોય છે. જો આપણે પ્રેમથી રહીશું તો આપણો પરિવાર પણ આનંદ મંગલમાં રહેશે. કુદરતી રીતે આપણમે સુખી દાંપત્યજીવનની ભેટ મળશે.

Related Articles:

નક્ષત્રના આધારે તુલા રાશિનું વાર્ષિક ભવિષ્યફળ-2011
નક્ષત્રના આધારે વૃશ્ચિક રાશિનું વાર્ષિક ભવિષ્યફળ-2011
નક્ષત્રના આધારે ધન રાશિનું વાર્ષિક ભવિષ્યફળ-2011
નક્ષત્રના આધારે મિથુન રાશિનું વાર્ષિક ભવિષ્યફળ-2011
નક્ષત્રના આધારે મકર રાશિનું વાર્ષિક ભવિષ્યફળ-2011
નક્ષત્રના આધારે વૃષભ રાશિનું વાર્ષિક ભવિષ્યફળ-2011
નક્ષત્રના આધારે કુંભ રાશિનું વાર્ષિક ભવિષ્યફળ-2011
નક્ષત્રના આધારે મેષ રાશિનું વાર્ષિક ભવિષ્યફળ-2011
નક્ષત્રના આધારે મીન રાશિનું વાર્ષિક ભવિષ્યફળ-2011
નક્ષત્રના આધારે કન્યા રાશિનું વાર્ષિક ભવિષ્યફળ-2011
નક્ષત્રના આધારે સિંહ રાશિનું વાર્ષિક ભવિષ્યફળ-2011
નક્ષત્રના આધારે કર્ક રાશિનું વાર્ષિક ભવિષ્યફળ-2011
અશ્વિની નક્ષત્રના જાતકો સુંદર હોય છે
(Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: For best married life
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended