Home »Astrology »Kismat Ni Rekha» Foot Line Astrology Said Your Feture By Urdhva Rek

તમે થઈ શકો છો ભાગ્યશાળી પગમાં હોય આવા નિશાન

Dharm Desk, Ahmedabad | Apr 23, 2012, 09:59 AM IST

  • તમે થઈ શકો છો ભાગ્યશાળી પગમાં હોય આવા નિશાન,  kismat ni rekha news in gujarati

ભવિષ્ય એક વિષય છે જેમાં હંમેશાથી જ બધાના માટે રસનો વિષય રહ્યો છે. બધા જાણવા માંગે છે કે તેનું આવનારું ભવિષ્ય છે શું? આ પ્રશ્નના ઉત્તર શોધવા માટે ઘણા પ્રકારના પ્રયત્ન કરવામાં આવે, કોઈ પંડિતને પૂછે છે તો કોઈ જ્યોતિષને પૂછે છે. કોઈ લોકો હસ્તરેખા પર વિશ્વાસ કરે છે. બધા અલગ-અલગ રીતોથી ભવિષ્ય જાણવાનો પ્રયાસ કરે છે. જ્યોતિષ જાણવા માટે પગની રેખાનું પણ અધ્યયન કરવામાં આવે છે.જી હાં, ઘણા લોકોએવું માનતા હોય છે કે કેવળ હાથોની રેખાઓથી ભવિષ્યવાણી કરવામાં આવે છે. પણ આ વાત સાચી છે કે કેવળ હાથોની રેખા જ નહીં પગની રેખાઓ પણ જ્યોતિષ શાસ્ત્રમાં આપનું ભૂત-ભવિષ્ય અને વર્તમાન કહી શકે છે.હાથની જેમ જ પગમાં પણ રેખાઓ હોય છે. આ રેખાઓ જેટલી સારી સ્થિતિમાં હોય છે વ્યક્તિ એટલા જ ભાગ્યશાળી હોય છે. પગના અંગુઠાથી શરુ થઈને જે રેખા પૂરા પગના તાળવાને બે ભાગમાં વિભાજીત કરે છે, તે રેખા ઉર્ધ્વ રેખા કહે છે. ઉર્ધ્વ રેખા જે વ્યક્તિના પગમાં હોય છે તેને ક્યારે ય પૈસાની કમી થાતી નથી. આ રેખાનો પૂરો પ્રભાવ ત્યારે મળે છે જ્યારે આ રેખા, બીજી રેખાઓથી કપાયેલી ન હોય તે તૂટેલી ન હોય. સાથે જ આ રેખા લાંબી પણ હોવી જોઈએ.આ રેખા વ્યક્તિને પરાક્રમી અને તેજસ્વી પણ બનાવે છે. જો આ રેખા પગની મધ્યમા આંગળી એટલે કે મીડલ ફિંગરથી શરુ થાય છે તો તે વ્યક્તિને પુત્ર તથા પૌત્રોનું સુખ મળે છે. જો પગના તાળવા પર ત્રણ રેખાઓ આવીને મળે છે તે બધા સુખને પામે છે.
Related Articles:

અખાત્રીજના શુભ મૂહુર્તનું સપ્તાહ, શેરબજારને ફળશે કે કેમ?
સોમવારનું અંકફળ આપશે આપને કોઈ સુખ? જાણો તમારા અંકથી
24ના કરો આ ઉપાય, પૈસાની કમી જીવનમાં નહીં સતાવે ક્યારેય
આઈસ્ક્રીમ પણ છે બીમારીનો ઈલાજ, કઈ રીતે જાણો છો તમે?
જો જો ચૂકી જતા, 24થી ખુલે છે કમાડ ચાર ધામના, કેમ પહુંચશો?
માંગલિક લોકોને માટે ખાસ ઉપાય, દૂર થશે મંગળદોષ
ભીના ટુવાલનો આ રીતે ઉપાય તમારા વાળને કાળા રાખે
સરળ રીતે કરો મહામૃત્યુંજય જાપ, દફન થઈ જશે બધી મુસીબતો
આ રહ્યો દુઃખો દૂર કરવાનો, આ છે સૌથી સરળ ઉપાય
મંગળ ગ્રહ 1 કે 2 ભાવમાં હોય તો કેવો પ્રભાવ પાડશે? જાણો
સ્ત્રી-પુરુષની વચ્ચેથી ન નિકળવું જોઈએ, કેમ કે?
'આયરન મેન' બનવાનો આ છે સરળ પાવરફૂલ ઉપાય!
વાળ ધોયા પછી શું કરવું જોઈએ? જાણો તો વાળ ખરશે નહીં
પરશુરામ જયંતી 24ના, જાણો કોણ છે ભગવાન પરશુરામ
આજે પીપળા નીચે બેસી કરજો, શનિદોષનો આસન ઉપાય
શનિવારથી જાણો આપની કુંડળીમાં મંગળ ગ્રહનો પ્રભાવ
યુવક-યુવતી સપનામાં પોતાને આવી રીતે જુએ, તો શું થાય?
અઢળક ધન અપાવતો અખાત્રીજનો રાશિ પ્રમાણેનો ઉપાય
શનિવારે હનુમાનના નામે શરૂ કરો આ ઉપાય, બધુ થશે પોઝિટિવ(Kismat Ni Rekha Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Astrology Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: foot line astrology said your feture by urdhva rek
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended