Home »Pooja »Pooja Vidhi» Akhatrij Akhatrij Akshay Tritiya For Dan Punya For

અક્ષયતૃતીયાનું દાન-પુણ્ય, ઘરમાં ખુશીઓ ઓછી નહીં થાય!

Dharm Desk, Ahmedabad | Apr 19, 2012, 16:13 PM IST

  • અક્ષયતૃતીયાનું દાન-પુણ્ય, ઘરમાં ખુશીઓ ઓછી નહીં થાય!,  pooja vidhi news in gujarati

અક્ષય તૃતીયા અર્થાત્ અખાત્રીજ(24 એપ્રિલ) આ ખાસ વસ્તુઓના દાનથી ઘરમાં રહેશે ભરપૂર ખુશહાલીહિન્દુ પંચાંગના વૈશાખ મહિનામાં વિષ્ણુ પૂજા, ભક્તિ અને ઉપાસનાની ધર્મ પરંપરાઓથી જીવનશૈલીમાં સંયમ અને અનુશાસનની પ્રેરણા મળે છે. આ મહિનામાં જ શુક્લ પક્ષના ત્રીજા દિવસ અર્થાત્ તૃતીયા તિથી, અક્ષય તૃતીયાના રૂપમાં પ્રસિદ્ધ છે.આ તિથિ દાન પ્રધાન છે. માન્યતા છે કે આ શુભ સંયોગમાં કરવામાં આવેલ દાન-પુણ્યનું ફળ અક્ષય માનવામાં આવે છે. આ કારણ છે કે ઘર-પરિવારમાં સુખ અને શાંતિ માટે આ દિવસ યથાશક્તિ દાનનું મહત્વ બતાવ્યું છે.વાસ્તવમાં, દાન અહંકાર ભાવને દૂર રાખી માનવીને સફળ અને સહજ બનાવી રાખી છે. દાન-ધર્મની પરંપરાઓ મન, બુદ્ધિ અને વિચારને સકારાત્મક ઊર્જાથી પણ ભરી દે છે. એટલા માટે હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં ધાર્મિક અને વ્યાવહારિક દ્રષ્ટિએ દાનનું ખૂબ જ મહત્વ બતાવ્યું છે.શાસ્ત્રો પ્રમાણે વૈશાખ મહિના અને ખાસ કરીને અક્ષય તૃતીયા ઉપર કરવામાં આવેલ દાન બીજી બધી તિથિઓ ઉપર કરવામાં આવેલ દાન કરતા વધુ છે. જાણો, વૈશાખ મહિનામાં કંઈ-કંઈ વસ્તુઓ અને સામગ્રીઓનું દાન ખૂબ જ અસીમ અને શુભ અને શાંતિ આપે છે.આ દાન ભગવાન વિષ્ણુની વિધિત પૂજા ઉપાસનાની સાથે જ કોઈ બ્રાહ્મણ કે ગરીબ, અસહાય વ્યક્તિને દાન કરવાનું ખૂબ જ મોટુ પુષ્યુદાયી છે...-જળથી ભરેલ માટીનો ઘડો, કળ અને વસ્ત્ર

-કળશની સાથે કાકડી કે ટેટીનું દાન કરો.-પંખો, ચરણ પાદુકા-છત્રી-અનાજ-જવ, ઘઉં-ચણઆનો સત્તૂ-દહીં-ચોખા.-મોસમી ફળ જેવા કે ટેટી, તડબૂચ, કેરી વગેરે-ખારેક-ગોળ અને તુવેરની દાળ-ચણા કે ચણાની દાળ-ગરમીની મોસમમાં ઉપાયોગી પદાર્થો અને વસ્તુઓ-શેરડીનો રસ-દૂધથી બનેલી મિઠાઈઓ-પિતૃઓને પિંડદાન-જળનું દાન-કેસર-અષ્ટગંધ-લાલ ચંદન-ગોરોચન અનો ગૌલોચન-શંખ-ચાંદીના વાસણમાં ઘી-કસ્તૂરી-ઘંટ કે ઘંટાલ-મોતી કે મોતીની માળા-કાંસાના વાસમાં સોનુ-માણિક રત્ન-સોનાનું વાસણ-ગાય-જમીન
Related Articles:

ધનવાન બનવાની ચાહ હોય તો, કરજો આ 3 કામ
અખાત્રીજે કરો રાશિ પ્રમાણે લક્ષ્મી મંત્ર અને બનાવો પૈસા
શનિવારે હનુમાનના નામે શરૂ કરો આ ઉપાય, બધુ થશે પોઝિટિવ
વાતે-વાતે ઝઘડો કરતા પતિને, કંઈક આ રીતે કંટ્રોલ કરો!
ઈચ્છા પ્રમાણે થશે વિકાસ શુક્રવારે કરો સરળ મંત્રનો જપ
ભોજન લેવાની ખોટી રીત આપે છે કમર દર્દ, કરો એક ઉપાય
સ્ત્રીઓની લગ્ન પછીની સમસ્યાઓનો આ છે અચૂક ઉપાય
24મીએ આ દિશામાં વાદળો ઘેરાયા તો સમજો વર્ષ સુધરી જશે
શનિશ્વરી અમાસે ચાલતા-ફરતા સરળ ઉપાય કરી મનાવો શનિને
માત્ર મહિલાઓ કરે આ ઉપાય, દૂર થશે રૂપિયાની તંગી(Pooja Vidhi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Pooja Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: akhatrij akhatrij akshay tritiya for Dan punya for
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended