Home »Tirth Darshan» Nagchandreshwar Temple Of Ujjain

12 મહિનામાં 1 જ વાર ખુલે છે આ મંદિરના કપાટ, નાગદેવના થાય છે દર્શન

Dharm Desk, Ahmedabad | Aug 11, 2017, 17:25 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃઆ દિવસોમાં ભગવાન શિવનો પ્રિય શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. આ મહિનાની શુક્લ પક્ષન પાંચમ તિથિએ નાગપંચમીનો પર્વ ઉજવવામાં આવશે. આ વર્ષે આ પર્વ 12 ઓગસ્ટ, રવિવારના રોજ છે. નાગપંચમીના દિવસે નાગોની પૂજા કરવાનું વિધાન છે. આ દિવસે દેશભરના વિવિધ નાગ મંદિરોમાં દર્શન માટે ભક્તોની ભીડ જોવા લાયક હોય છે. મધ્યપ્રદેશની ધાર્મિક રાજધાની ઉજ્જૈનમાં પણ ભગવાન નાગચંદ્રેશ્વરનું પ્રાચીન મંદિર છે. આ મંદિરની વિશેષતા છે કે, આ મંદિર વર્ષમાં માત્ર એક જ વાર એટલે કે નાગપંચમીના દિવસે જ ખુલે છે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો મંદિર સાથે જોડાયેલી અન્ય ખાસ વાત.....
(Tirth Darshan Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Nagchandreshwar Temple of Ujjain
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended