Home »Tirth Darshan» Tuti Jarna Of Ramgadh Devi Ganga Herself Doing Abhisek

અહીં સ્વયં ગંગા કરે છે શિવાભિષેક, કોઈ નથી જાણતું ગુપ્તગંગાનું અજાણ રહસ્ય

Dharm Desk, Ahmedabad | Dec 04, 2017, 15:40 PM IST

ધર્મ ડેસ્ક,અમદાવાદઃ ભારતમાં કેટલાય એવા મંદિર છે, જે અનેક ચમત્કાર અને રહસ્યોથી ભરેલા છે. સાથે જ આ મંદિરો સાથે જોડાયેલી અનેક પ્રાચીન લોક કથાઓ પણ આ મંદિરો સાથે લોકોની આસ્થાને વધુ મજબૂત કરે છે. ઝારખંડના રામગઢ જિલ્લામાં પણ એક એવું જ રહસ્યમચી શિવમંદિર છે, જેના વિશે જાણ્યા પછી દરેક શ્રદ્ધાળુ આ મંદિરમાં એકવાર ચોક્કસ જવા માગે છે અને ભગવાનના દર્શનની ઈચ્છા રાખે છે. આમ તો ભગવાન શિવને લઈને અનેક પૌરાણિક કથાઓ પ્રચલિત છે પરંતુ અહીં આજે પણ ભગવાનના ચમત્કાર લોકોને સ્પષ્ટપણે જોવા મળે છે. અહીં સ્વયં ગંગા માતા શિવજીનો અભિષેક કરે છે.


 
પ્રાચીન સમયમાં જ્યારે આ મંદિરની જાણકારી અંગ્રેજોને થઈ અને અહીં થતા ચમત્કારે પોતાની આંખોથી જોયા તો તેમની આંખો ફાટી ગઈ હતી અને તે સમયે ભગવાનની પ્રત્યે લોકોની આસ્થા વધુ મજબૂત થઈ ગઈ. આ કારણ છે કે આ મંદિરની વાર્તા દૂર દૂર સુધી પ્રચલિત થઈ ગઈ છે અને દિવસે-દિવસે આ મંદિરમાં આવનારા શ્રદ્ધાળુઓની સંખ્યા પણ વધતી જઈ રહી છે.
 
આગળની સ્લાઇડ ઉપર ક્લિક કરીને જાણો ઝારખંડના આ મંદિર વિશે ખાસ વિશેષ વાત....

(Tirth Darshan Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Tuti Jarna Of Ramgadh Devi Ganga Herself Doing Abhisek
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended