Home »Jeevan Darshan» Abhishek Bachchan Visited BAPS Swaminarayan Temple, Jaypur

અભિષેકે લીધી BAPS સ્વામિનારાયણ મંદિરની મુલાકાત, કર્યો ભગવાનનો અભિષેક

Dharm Desk,Ahmedabad | Oct 05, 2017, 20:34 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃઅભિષેક બચ્ચને જયપુરમાં આવેલાં BAPS સ્વામિનારાયણ મંદિરની ગુરુવારે મુલાકાત લીધી હતી અને મંદિરમાં પૂજા અર્ચના કરી સંતોનાં આશીર્વાદ લીધા હતા. આ દરમિયાન મંદિરનાં સ્વામીશ્રીએ અભિષેક બચ્ચનને ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ પ્રસાદ સ્વરૂપે અર્પણ કરી હતી સાથે જ આ પ્રસંગે પ્રમુખ સ્વામીના જીવન આધારિત અબ્દુલ કલામ દ્વારા રચિત પુસ્તકની ભેટ પણ આપવામાં આવી હતી.
 
આગળ જુઓ આ પ્રસંગની અન્ય તસવીરો...
(Jeevan Darshan Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Abhishek Bachchan Visited BAPS Swaminarayan Temple, Jaypur
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended