Home »Tirth Darshan» Know Mysterious Temple Of Rajasthan Ghantiyalia And Tannot Mata Temple

પાકિસ્તાન આ મંદિર પર બોંબ ફેંકી કરવા માગતું'તું વિનાશ, છતાં મંદિરને આંચ ન આવી

Dharm Desk, Ahmedabad | Oct 09, 2017, 17:41 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ ભારત અનેક રીતે ચમત્કારો ધરાવતો દેશ છે. આવા જ એક ચમત્કારી મંદિર વિશે આજે અમે વાત કરીશું. ભારતીય સેના વિશ્વની સૌથી શક્તિશાળી 5 સેના પૈકી એક છે, પણ ભારતીય સેના પાસે કેટલીક એવી વસ્તુ છે જે વિશ્વની કોઈ સેના પાસે નથી. આ વસ્તુઓ પૈકી છે તન્નોટ માતા અને માતા ઘંટીયાલીનો આશીર્વાદ છે. માતા ઘંટીયાલી અને માતા તન્નૌટના મંદિર રાજસ્થાન સીમા ઉપર સ્થિત છે, આજે અમે તમને જણાવી રહ્યાં છીએ આ માતાઓના ચમત્કાર વિશે જેના કારણે ભારતીય સેનાએ પાકિસ્તાની સૈનિકોને 1965 અને 1971ના યુદ્ધમાં પરાજિત કર્યા હતાં.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો બંને મંદિરોના ચમત્કાર વિશે...
(Tirth Darshan Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Know mysterious temple of Rajasthan Ghantiyalia and Tannot Mata Temple
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended