Home » Tirth Darshan» આ મંદિરમાં પ્રવેશ કરતા પહેલાં પુરુષ બની જાય છે મહિલા, જાણો કારણ । why Men dressed like women at Kottankulangara Devi Temple

આ મંદિરમાં પ્રવેશ કરતા પહેલાં પુરુષ બની જાય છે મહિલા, જાણો કારણ

divyabhaskar.com | Last Modified - Apr 10, 2018, 04:53 PM IST

મંદિરોમાં મહિલાઓ સાથે જોડાયેલા કેટલાક નિયમ અને કાયદાઓ પહેલાંથી જ બનેલા છે
  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

    ધર્મ ડેસ્કઃ દેશમાં એવા ઘણા મંદિર છે તેની માન્યતાઓ, પૂજાની વિધિ અને તેમના અનુશાસન અલગ-અલગ છે, પરંતુ તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઇ મંદિરમાં પૂજા કરવા માટે તમારે પુરુષમાંથી સ્ત્રી બનવું પડે. હિન્દુ દેવી દેવતાઓના મંદિરોમાં મહિલાઓ સાથે જોડાયેલા કેટલાક નિયમ અને કાયદાઓ પહેલાંથી જ બનેલા છે. જેમ કે માસિક ધર્મ હોવાના કારણે મહિલાઓનો મંદિર પ્રવેશ નિષેધ છે. તેવી જ રીતે આજે અહીં એક એવા મંદિર અંગે જણાવવામાં આવી રહ્યું છે, જ્યાં પુરુષોને પ્રવેશ કરવો અને પૂજા કરવી નિષેધ છે, જો તે પૂજા કરવા ઇચ્છે છે તો તેણે પુરુષમાંથી સ્ત્રી બનવું પડે છે.

    મંદિરમાં પ્રવેશ માટે મહિલાઓનો વેશ ધારણ કરવો અનિવાર્ય

    આ નિયમ સાંભળીને તમે પણ ચોંકી ગયા હશો કે આખરે આ કેવો વિકટ નિયમ છે. જે માટે લોકોને પુરુષમાંથી મહિલા બનવું પડે છે. તમને જણાવી દઇએ કે દક્ષિણ ભારતમાં એક મંદિર છે જ્યાં મહિલાના રૂપમાં પૂજા કરવામાં આવે છે. કેરળના કોટ્ટનકુલગંરા શ્રીદેવી મંદિરમાં થનારા વિશેષ તહેવારની માન્યતા છે કે પુરુષો સાચી શ્રદ્ધાથી દેવીની પૂજા કરે છે તો તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે.

    પરંતુ આ માટે પુરુષોએ મહિલાનું રૂપ ધારણ કરવું પડે છે. કોટ્ટનકુલગંરા દેવી મંદિર આ માટે આખા દેશમાં જાણીતું છે. આ મંદિરની પ્રથા છે કે તેમાં પૂજા કરવા માટે માત્ર મહિલાઓ જ જઇ શકે છે. પુરુષોના પ્રવેશ માટે શરત છે કે તેમણે પુરુષમાંથી મહિલા બનવું પડે છે. પુરુષ ત્યારે જ મંદિરમાં જઇ શકે છે જ્યારે તે સંપૂર્ણ મહિલા રૂપ ધારણ કરે.

    વધુ વાંચવા આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરો...

No Comment
Add Your Comments
(Tirth Darshan Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: આ મંદિરમાં પ્રવેશ કરતા પહેલાં પુરુષ બની જાય છે મહિલા, જાણો કારણ । why Men dressed like women at Kottankulangara Devi Temple
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Tirth darshan

Trending

Top