Home » Tirth Darshan» ભીમાશંકર જ્યોતિર્લિંગની આ છે પૌરાણિક કથા અને મહત્વ | Know all About Bhima shankar Jyotirlinga Maharashtra

ભીમારૂપ શિવ અહીં સ્થાપિત થયેલાં, પરસેવાથી વહી હતી ભીમા નદી

Dharm Desk, Ahmedabad | Last Modified - Jun 07, 2018, 10:00 PM IST

ભગવાન શિવના પરસેવાથી બની ભીમા નદી, જાણો દિલચસ્પ કહાની!
  • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

    ધર્મ ડેસ્ક, અમદાવાદઃ પૂના શહેરથી લગભગ 110 કિ.મી. ઉત્તર-પશ્ચિમ અને ગાંવખેડાથી 50 કિ.મી.ના અંતરે સહ્યાદ્રિ પર્વતમાળામાં આરુઢ છે ભોલે બાબાનું ધામ ભીમાશંકર મંદિર. આ સ્થળેથી ભીમા નદી નિકળીને દક્ષિણ પશ્ચિમ દિશામાં વહીને રાયચૂર જિલ્લામાં કૃષ્ણા નદી સાથે મળી જાય છે. આ સ્થાનને ભગવાન શિવના પ્રસિદ્ધ જ્યોતિર્લિંગના રૂપમાં પૂજવામાં આવે છે. ભીમશંકર મહાદેવને ભગવાન શિવના પ્રસિદ્ધ તીર્થના રૂપમાં પૂજા કરવામાં આવે છે. ભીમાશંકાર ભારમાં જોવા મળતા બાર જ્યોતિર્લિંગમાંથી એક હોવાને લીધે વિશેષ કરીને પ્રસિદ્ધ છે. આ બાર જ્યોતિર્લિંગોમાં પાંચ મહારાષ્ટ્રમાં સ્થિત છે. 3.250 ફિટની ઊંચાઈ ઉપર સ્થિત આ મંદિર આખા દેશમાં આસ્થાનું એક મોટું કેન્દ્ર માનવામાં આવે છે.

    એવું વર્ણણ મળે છે કે દેવોના અનુરોધથી ભગવાન શિવે ભીમાના રૂપમાં સહ્યાદ્રી પહાડીઓ ઉપર નિવાસ કર્યો હતો. ત્રિપુરસુર રાક્ષસની સાથે ઘમાસાન યુદ્ધ પછી ભગવાન શિવે તેને મારી નાખ્યો. આ લડાઈ દરમિયાન જે ગર્મી ઉત્પન્ન થઈ તેને લીધે ભીમા નદી સૂકાઈ ગઈ અને ભગવાન શિવના શરીરથી નીકળેલ પસીનાની ધારથી આ ભીમા નદીનું નિર્માણ થયું હતું.

    શિવપુરાણમાં ભીમાશંકર જ્યોતિર્લિંગનું વર્ણન મળે છે. પ્રાચીનકાળમાં ભીમ નામનો એક રાક્ષસ હતો. ભીમા કુંભકર્ણનો પુત્ર હતો. ભીમાનો જન્મ તેના પિતાના મૃત્યુ પછી તરત જ થયો હતો. ભીમા જ્યારે મોટો થયો ત્યારે તેની માતાએ તેને પિતાના વધની આખી કથા કહી હતી. ભગવાન રામે પોતાના પિતાની હત્યાના દોષી માનીને ભીમાએ ભગાવન રામ સાથે બદલો લેવાનું નક્કી કર્યું હતું.

    આગળની સ્લાઈડ્સમાં વાંચો ભીમાની કઠોર તપશ્ચર્યા અને બ્રહ્માજી પાસે કયા વરદાન પ્રાપ્ત કરેલા....

No Comment
Add Your Comments
(Tirth Darshan Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: ભીમાશંકર જ્યોતિર્લિંગની આ છે પૌરાણિક કથા અને મહત્વ | Know all About Bhima shankar Jyotirlinga Maharashtra
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Tirth darshan

Trending

Top