Home » Tirth Darshan» રાજપીપળામાં બિરાજતા હરિસિદ્ધિ માતાનો જાણો મહિમા | Know intresing story and History of Harsiddhi Mata Temple, Rajpipla, Gujarat

રાજપીપળામાં બિરાજતાં માતા હરસિદ્ધિ, દર્શનમાત્રથી મળે છે કૃપા

Dharm Desk, Ahmedabad | Last Modified - Jun 12, 2018, 07:31 PM IST

માતા હરસિદ્ધિનું મંદિર અત્યંત રમણીય તથા શાંત વાતાવરણની અનુભૂતિ કરાવનારું છે. નવરાત્રિ દરમિયાન અહીં યજ્ઞોનું આયોજન થાય છે
  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

    ધર્મ ડેસ્ક, અમદાવાદઃ ગુજરાતમાં આવેલા રાજપીપળા ગામે માતા હરસિદ્ધિ નવરાત્રિની આઠમના દિવસે ઉજ્જૈનથી આવી બિરાજમાન થયાં. ઇ.સ. 1650ની આસપાસ રાજપીપળામાં શ્રી છત્રસાલજી મહારાજ ફરજ બજાવતા હતા. પત્નીનું નામ નંદકુંવરબા હતું. બંને અત્યંત ધાર્મિક તથા માતા હરસિદ્ધિના પરમ ઉપાસક હતાં. માતાની કૃપાથી તેમના ઘરે પુત્રનો જન્મ થયો, તેનું વેરીસાલજી રાખેલ હતું. આ પુત્ર પણ માતાપિતા સાથે બાળપણથી જ ભક્તિમય રહેતો. આ પુત્ર 12 વર્ષની વય દરમિયાન માતાપિતા સાથે અનેક વખત ઉજ્જૈન માતાજીના દર્શનાર્થે ગયેલ. વેરીસાલજીને વિચાર આવ્યો કે જો વિક્રમરાજા પોતાની ભક્તિથી માતાજીને ઉજ્જૈન લઇ જઇ શકતા હોય તો હું માતા હરસિદ્ધિને ઉજ્જૈનથી રાજપીપળા કેમ ના લાવી શકું? જેથી દર્શન કરવા ઉજ્જૈન વારંવાર ન આવવું પડે? અને માતાની ભક્તિ ત્યાં જ થઇ શકે. કુંવર વેરીસાલે માતાપિતાને આત્મવિશ્વાસપૂર્વક કહ્યું કે હું મારી ભક્તિથી માતાને જરૂર રાજપીપળા લાવીશ. પરમ ભક્તની કઠોર ભક્તિથી માતા પ્રસન્ન થયાં અને વરદાન માગવા કહ્યું ત્યારે રાજને માતાને રાજપીપળા પધારવા કહ્યું, માતા હરસિદ્ધિ બોલ્યાં કે પુત્ર આવતીકાલે સૂર્યોદય થતાં અમે તારી સાથે આવીશું. રાજને કહ્યું ભલે પધારો માતા. બીજા દિવસનો પ્રહર થતાં પૂજા કરી માતાની આજ્ઞા મેળવી પોતાના મહેલ તરફ અશ્વ પર બેસી ચાલી નીકળે છે. ધીમે ધીમે રાજપીપળાની હદમાં પહોંચતાં જ રાજાના મનમાં શંકા થાય છે કે માતાજી આવે છે કે નહીં? એમ કહી પાછળ ફરી જુએ છે તો માતાજી ત્યાં જ રોકાઇ ગયાં. રાજનની ઇચ્છા છેક પોતાના મહેલમાં બિરાજમાન કરાવવાની હતી. પરંતુ ગામની બહાર માતાજી રોકાઇ ગયાં.

    આગળની સ્લાઈડ્સમાં વાંચો માતાની મહિમા વિશે વધુ...

    (શ્રદ્ધાધામ, રાજેશ ત્રિવેદી. ધર્મદર્શન પૂર્તિમાંથી દિવ્યભાસ્કર)

No Comment
Add Your Comments
(Tirth Darshan Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: રાજપીપળામાં બિરાજતા હરિસિદ્ધિ માતાનો જાણો મહિમા | Know intresing story and History of Harsiddhi Mata Temple, Rajpipla, Gujarat
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Tirth darshan

Trending

Top