Home » Tirth Darshan» કૂતરાનું મંદિર, Know about Dog temple, Cat temple, Bat temple and Rat Temple

અહીં થાય છે કૂતરાની પૂજા, પગમાં દોરો બાંધવાથી થાય છે ઇચ્છા પૂરી

Dharm Desk | Last Modified - Jun 09, 2018, 10:43 AM IST

100 વર્ષ જૂનું છે કૂતરાનું આ મંદિર, પગમાં દોરો બાંધવાથી પૂરી થશે દરેક ઇચ્છા
  • કૂતરાંને ભૈરવનું વાહન માની તેની પૂજા કરવામાં આવે છે
    +1 બીજી સ્લાઈડ્સ જુઓ
    કૂતરાંને ભૈરવનું વાહન માની તેની પૂજા કરવામાં આવે છે

    ધર્મ ડેસ્ક: અત્યાર સુધી તમે ભગવાનનાં મંદિરો અને તેની સાથે જોડાયેલ પરંપરાઓ વિશે સાંભળ્યું હશે, પરંતુ આજે અમે તમને કેટલાંક એવાં મંદિરો વિશે જણાવી રહ્યા છીએ, જ્યાં ભગવાન નહીં પણ પ્રાણીઓની પૂજા કરવામાં આવે છે.

    અહીં થાય છે કૂતરાની કબરની પૂજા:

    હિંદુ ધર્મમાં કૂતરાંને ભૈરવનું વાહન માની તેની પૂજા કરવામાં આવે છે. ઉપરાંત શનિ દોષથી બચવા માટે કૂતરાને રોટલી ખવડાવવામાં આવે છે. પરંતુ ભારતમાં એક એવી જગ્યા પણ છે, જ્યાં કૂતરાનું મંદિર છે અને લોકો અહીં જઈને શ્રદ્ધા અને ભક્તિથી દર્શન પણ કરે છે. આ મંદિર બુલંદશહેરથી લગભગ 15 કિલોમિટર દૂર ઔધ્યોગિક ક્ષેત્ર સિકંદરાબાદમાં છે. મંદિર 100 વર્ષ જૂનું ગણાય છે. અહીં કૂતરાની કબરની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે, કૂતરાના પગમાં કાળો દોરો બાંધવાથી દરેક ઇચ્છા પૂરી થાય છે.

    અહીં બિલાડીને માનવામાં આવે છે દેવીનું સ્વરૂપ:

    અત્યારસુધી તમે બિલાડી સાથે જોડાયેલ શુકન-અપશુકન વિશે સાંભળ્યું હશે, પરંતુ કર્ણાટકમાં એક એવું મંદિર પણ છે, જ્યાં બિલાડીની પૂજા કરવામાં આવે છે. આ મંદિર કર્ણાટકના માંડ્યા જિલ્લાના બેક્કાલેલે ગામમાં છે. આ ગામનું નામ પણ કન્નડના બેક્કૂ શબ્દ પરથી પડ્યું છે, જેનો અર્થ થાય છે બિલાડી. આ ગામમાં બિલાડીઓની પૂજા કરવાની પરંપરા લગભગ 1000 વર્ષ જૂની છે. માન્યતા છે કે, તેમની દેવી મનગમ્માએ બિલાડીના રૂપમાં ગામમાં પ્રવેશ કર્યો હતો અને તેઓ ખરાબ શક્તિઓથી ગામનું રક્ષણ કરે છે.

    આગળની સ્લાઇડ પર ક્લિક કરી જાણો અન્ય મંદિરો વિશે....

  • આ મંદિરમાં છે હજારો ઉંદર
    +1 બીજી સ્લાઈડ્સ જુઓ
    આ મંદિરમાં છે હજારો ઉંદર

No Comment
Add Your Comments
(Tirth Darshan Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: કૂતરાનું મંદિર, Know about Dog temple, Cat temple, Bat temple and Rat Temple
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Tirth darshan

Trending

Top