Home »Self Help» Lesson From Mahabharata Which Says How To Fight With Problems

ગમે તેવી મુસીબત કેમ ના હોય, માત્ર આ 3 વ્યક્તિઓ જ કરી શકે છે તેનો સામનો

Dharm Desk, Ahmedabad | Dec 01, 2017, 10:17 AM IST

ધર્મ ડેસ્ક,અમદાવાદઃ મહાભારતના શાંતિપર્વમાં પિતમાહ ભીષ્મે યુધિષ્ઠિરને ઘણી જ્ઞાનની વાતો જણાવી હતી. તે વાતો ત્યારે અને આજના સમયમાં પણ ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. મહાભારતમાં ત્રણ એવા લોકો વિશે ઉલ્લેખવામાં આવ્યું છે, જે કોઇપણ પરિસ્થિતિનો સામનો સરળતાથી કરી શકે છે.

 

हि बुद्धयान्वितः प्राज्ञो नीतिशास्त्रविशारदः।

निमज्जत्यापदं प्राप्य महतीं दारुणमपि।।

 

એટલે-

 

બુદ્ધિમાન, વિદ્વાન અને નીતિશાસ્ત્રમાં નિપુણ વ્યક્તિ ભારે અને ભયંકર વિપત્તિ આવવા પર પણ તેમાં ફસાતાં નથી.

 

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો મહાભારત સાથે જોડાયેલી અન્ય વાતો....

 

(તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)

(Self Help Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Lesson from Mahabharata which says how to fight with problems
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended