Home »Self Help» This Fifteen Kind Of Peoples Are Living Like Death Parson

તમારી આસપાસ રહેતાં આ લોકો છે 'જીવતે જીવ મૃત સમાન', તેમનાથી રહેજો દૂર

Dharm Desk, Ahmedabad | Sep 08, 2017, 17:35 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ મહાભારતના ઉદ્યોગપર્વમાં વિદૂર અને રાજા ધૃતરાષ્ટ્રના સંવાદરૂપે રજૂ થયેલી રાજનીતિનીની વાતો એક આદર્શ રાજ્યકર્તાના લક્ષણો દર્શાવે છે. મહાભારતમાં વિદૂર એક શ્રેષ્ઠ રાજનીતિજ્ઞ હતા તેમને લોકવ્યવહાર અને માનવીઓને યોગ્ય જીવન જીવવાની અનેક વાતો કહી હતી જેને સારરૂપે વિદૂરનીતિમાં રજૂ કરવામાં આવી છે. આજે તેમાંથી જ કેટલીક એવી બાબતોને જણાવીશું જે તમારા જીવનમાં ઉપયોગી સાબિત થશે. આજે તમારી આસપાસ રહેતાં એવા લોકો વિશે જણાવીશું જેનાથી જીવનમાં ચેતીને રહેવું જોઈએ. જો તમે જીવનમાં સફળ થવા માગતા હોવ અને તમારા ચારિત્ર્યને ઉત્તમ બનાવવા માગતા હો તો તમારે એ વ્યક્તિઓથી આપણે દૂર રહેવું જોઈએ. જીવનમાં ક્યાંકને ક્યાંક આ વ્યક્તિઓની નજીક રહેવાથી સમય જતાં નુકસાન થતું હોય છે.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો વિદૂરનીતિની અન્ય 14 વાતો....
(Self Help Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: This fifteen kind of Peoples are living like Death Parson
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended