Home »Self Help» These Habits Could Destroy Life Avoid These Habits For Happiness In Life

આ 7 આદતો ધરાવતો વ્યક્તિ સમય પહેલાં જ થઈ જાય છે બરબાદ, અચૂક છોડી દો

Dharm Desk, Ahmedabad | Oct 05, 2017, 16:07 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ દરેક વ્યક્તિને પોતાની કોઈ અંગત ટેવો હોય છે કેટલીક સારી તો કેટલીક ખરાબ, પણ કેટલીક આદતો એવી હોય છે જેના કારણે વ્યક્તિ મુશ્કેલીમાં મૂકાઈ જાય છે. ધર્મગ્રંથોમાં એવી 7 બાબતો જણાવવામાં આવી છે જેને મનુષ્યનો સૌથી મોટો શત્રુ માનવામાં આવી છે. જે પણ મનુષ્યમાં આ 7 પૈકી કોઈ પણ એક ટેવ હોય તો તેને હંમેશાં દુઃખ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જો તમે જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ ઈચ્છો છો તો આ 7 બાબતોનો ત્યાગ કરવો.
 
આગળની સ્લાઈડ્સમાં જાણો અન્ય 6 બાબતો...
 
(Self Help Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: These Habits Could Destroy Life Avoid These Habits For Happiness In Life
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended