Home »Self Help» Chankya Niti For Happy Living

ચાણક્યઃ સુખી ને સમૃદ્ધ જીવન માટે, ઘરની આસપાસ હોવી જોઇએ આ 5 બાબતો

Dharm Desk, Ahmedabad | Sep 10, 2017, 15:00 PM IST

ધર્મ ડેસ્ક,અમદાવાદઃ આપણે એવા ઘરને વિશે વાત કરીએ છીએ જેને આપણે ઘર બનાવવા ઇચ્છીએ છીએ. આ વિશે આચાર્ય ચાણક્યએ 5 વાતો જણાવી છે. આ સ્થાન પર કેટલીક વાતો ઉપલબ્ધ છે જ્યાં રહેવું શ્રેષ્ઠ ગણાય છે.
 
આચાર્ય ચાણક્ય કહે છે-
धनिक: श्रोत्रियो राजा नदी वैद्यस्तु पंचम:
पंच यत्र विद्यन्ते तत्र दिवसं वसेत्।।
 
આચાર્ય ચાણક્યનો પરિચય
 
પ્રાચીન સમયમાં આચાર્ય ચાણક્ય તક્ષશિલાના ગુરુકુલમાં અર્થશાસ્ત્રના આચાર્ય હતા, ચાણક્યની રાજનીતિમાં સારી પકડ હતી. તેમના પિતાનું નામ આચાર્ય ચણિક હતું. આ જ કારણે તેમને ચણિપુત્ર ચાણક્ય પણ કહેવામાં આવે છે. કદાચ પહેલીવાર કૂટનીતીનો પ્રયોગ આચાર્ય ચાણક્ય દ્વારા કરાયો હચો. જ્યારે તેઓએ કૂટનીતિના બળે સમ્રાટ સિકંદરને ભારત છોડવા મજબૂર કર્યો હતો. તેના સિવાય કૂટનીતિથી તેઓએ ચંદ્રગુપ્ત જેવા સામાન્ય બાળકને અખંડ ભારતનો સમ્રાટ પણ બનાવ્યો હતો. આચાર્ય ચાણક્ય દ્વારા શ્રેષ્ઠ જીવનને માટે ચાણક્ય નીતિ ગ્રંથ રચવામાં આવ્યો. તેમાં આપવામાં આવેલી નીતિઓનું પાલન કરવાથી જીવનમાં સફળતા મળે છે.
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો આચાર્ય ચાણક્યએ રહેવા માટે ગણાવેલી 5પરફેક્ટ જગ્યાઓ વિશે...
(Self Help Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Chankya niti for happy living
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended