Home »Self Help» Gita Jayanti: Lord Krishna Give To World This Is The Geeta Saar

જયંતી વિશેષઃ હંમેશાં યાદ રાખો ગીતાના આ સૂત્ર. દરેક મુશ્કેલી બનશે આસાન

Dharm Desk, Ahmedabad | Nov 28, 2017, 15:06 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ હિન્દુ ધર્મમાં અનેક પૂજનીય ગ્રંથ છે, પરંતુ તે બધામાં ગીતાનું વિશેષ મહત્વ છે. ગીતા એકમાત્ર એવો ગ્રંથ છે, જેની જયંતિ (માગશર શુક્લ એકાદશી) એ મનાવવામાં આવે છે. આ વખતે ગીતા જયંતીનું પર્વ 29 નવેમ્બર, બુધવારે છે. એવી માન્યતા છે કે ભગવાન શ્રીકૃષ્ણએ આ દિવસે કુરુક્ષેત્રમાં અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો. ગીતા જયંતીના અવસરે અમે તમને ગીતા સારના એ મુખ્ય સિદ્ધાંતો વિશે બતાવી રહ્યા છીએ, જે આજના સમયમાં પણ પ્રાસંગિક છે. આ સિદ્ધાંતો ઉપર અમલ કરવામાં આવે તો તમારાં મનમાં કોઈપણ પ્રકારન ાડર રહેશે નહીં.

]

આગળની સ્લાઈડ્સમાં વાંચો ગીતા સારના સિદ્ધાંતો વિશે....

(Self Help Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Gita Jayanti: Lord Krishna Give to world This is the Geeta saar
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended