Home »Self Help» Pandma Puran: Leave These Five Habits To Keep Family Happy

વારંવાર પોતાના ખાસ લોકો સાથે ઝઘડા થતા હોય તો છોડી દો આ 5 કામ

Dharm Desk, Ahmedabad | Sep 12, 2017, 15:05 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃપદ્મપુરાણને 18 મહાપુરાણ ગણતરી કરવામાં આવે છે. જીવનમાં હંમેશાં સુખ-શાંતિ અને ખુશીઓ ટકાવી રાખવા માટે પદ્મપુરાણમાં 5 એવા કામ બતાવ્યા છે, જેનાથી દૂર રહવું જોઈએ. આ 5થી અંતર રાખવાથી જીવનમાં આવનારી અનેક પરેશાનીઓ અને દુઃખો ટાળી શકાય છે.
 
શ્લોકઃ- 
न कुर्याच्छुष्कवैराणि विवादं न च पैशुनम्।
न संवसेत्सूचकेन न कं वै मर्माणि स्पृशेत्।।
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો આ શ્લોકનો વિસ્તૃત રીતે અર્થ ગ્રાફિક્સમાં....
(Self Help Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Pandma Puran: leave these five habits to keep family Happy
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended