Home »Self Help» SAYINGS OF IMAM HUSSAIN

હજરત ઈમામ હુસૈનના આ અદભૂત વિચારો જીવનમાં ઊતારી થઈ જશો ધન્ય

Dharm Desk, Ahmedabad | Sep 30, 2017, 12:00 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ  મોહર્રમ મહિનાનો પ્રારંભ થઈ ગયો છે અને રવિવારે આશુરા (ઈમામ હુસૈન શહીદ થયા તે દિવસ, 10 મોહર્રમ) છે. જાલિમ અને તલવારનાં જોરે બની બેઠેલાં બાદશાહ યઝીદે આમ જનતાની સાથે સાથે ઈમામ હુસૈન અ.સ.ને પણ પોતાના આ શાસનને સ્વીકારવાનું દબાણ કર્યું. પરંતુ ઈમામ હુસૈન અ.સ. એક એવા કુટુંબમાંથી હતા કે જેઓ ક્યારેય બુરાઈનો સાથ ન આપે. ઈમામ હુસૈન અ.સ. એ પોતાનું મસ્તક તે અત્યાચારી બાદશાહ સામે ન ઝુકાવ્યું અને તેમણે સખ્ત અને કડક શબ્દોમાં ઇનકાર કરી દીધો. આજે અમે અહીં જણાવી રહ્યા છીએ હઝરત ઈમામ હુસૈનના સોનેરી વિચારો જેનાથી તમારું જીવન બદલાઈ જશે.

આગળની સ્લાઈડ્સમાં વાંચો હઝરત ઈમામ હુસૈનના આ વિચારો બદલી દેશે તમારું જીવન....
(Self Help Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: SAYINGS OF IMAM HUSSAIN
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended