Home »Self Help» Jyotish Signs Auspicious And Inauspicious About Trembling Body Parts

શરીરના આ અંગો ફરકશે તો મળશે ધનલાભના સંકેત, જાણો કયા છે અશુભ

Dharm Desk, Ahmedabad | Feb 07, 2018, 14:33 PM IST

  • હોઠ ફરકવાથી પણ મળે છે સંકેત.

 

યૂટિલિટી ડેસ્ક:જ્યોતિષ શાસ્ત્રમાં અંગ ફરકવા અંગે શુકન-અપશુકનની ઘણી બાબતો જણાવવામાં આવી છે. કેટલાંક અંગ ફરકવાં શું ગણાય છે તો કેટલાંક અંગ ફરકવાથી અશુભ ફળ મળે છે. શુભ એટલે કે, ભવિષ્યમાં કઈંક સારા સમાચાર મળવાના સંકેત મળવા. જ્યારે અશુભ એટલે, ભવિષ્યમાં કોઇ દુ:ખદ સમાચાર મળવાનાં સંકેત મળવાં. શુકન-અપશુકનનાં આ સંકેતો અંગે એક વાત ખાસ ધ્યાનમાં તાખવી. પુરૂષોમાં જમણાં અંગ ફરકવાં શુભ ગણાય છે અને ડાબાં અંગ ફરકવાં અશુભ. જ્યારે સ્ત્રીઓમાં ડાબાં અંગ ફરકવાં શુભ ગણાય છે અને જમણાં અંગ ફરકવાં અશુભ ગણાય છે. અમે તમને અહીં જણાવી રહ્યા છીએ, શરીરનું કયું અંગ ફરકવાથી કેવું ફળ મળે છે.


આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જાણો, અન્ય અંગો સાથે જોડાયેલાં સંકેતો...

(Self Help Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Jyotish Signs Auspicious And Inauspicious About Trembling Body Parts
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended