Home »Jyotish »Vastu» Keep Various Types Of Tortoise At Home It Will Attract Healthiness And Happiness

સુખ-સમૃદ્ધિ ને ધનની ઇચ્છા હોય, તો ઘરમાં રાખો આ 7માંથી કોઇ 1 શુભ વસ્તુ

Dharm Desk, Ahmedabad | Sep 13, 2017, 17:30 PM IST

ધર્મ ડેસ્ક,અમદાવાદઃ વાસ્તુ શાસ્ત્ર અને ફેંગશુઈ બંન્નેમાં જ કાચબાને ખૂબ જ શુભ માનવામાં આવે છે. કાચબામાં નેગેટિવ એનર્જીને દૂર કરી પોઝિટિવ એનર્જી વધારવાની અદભૂત તાકાત માનવામાં આવે છે. દરેક દિશાનો સંબંધ એક કોઇને કોઇ ખાસ ધાતુ સાથે માનવામાં આવે છે, જો વાસ્તુના આ સિદ્ધાંતને ધ્યાનમાં રાખી પોતાની મનોકામનાઓ પ્રમાણે અલગ-અલગ દિશામાં ધાતુના બનેલાં કાચબા રાખવામાં આવે તો ઘર-પરિવારની બધી જ પરેશાનીઓ દૂર થઇ શકે છે. આજકાલ અલગ-અલગ ધાતુઓ, આકાર અને રંગના કાચબા જોવા મળે છે. માટે તે સમજવું અઘરું છે કે કઇ ઇચ્છા પૂર્ણ કરવા કઇ ધાતુના કાચબા ઘરે રાખવા જોઇએ. વાસ્તુ અને ફેંગશુઈ પ્રમાણે અલગ-અલગ ધાતુથી બનેલાં કાચબા વિવિધ પરિણામ આપે છે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો કઇ કઇ મનોકામના માટે ક્યા કાચબાનો ઉપયોગ થાય છે...
(Vastu Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Keep various types of tortoise at home it will attract healthiness and happiness
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended