Home »Jyotish »Vastu» This Six Hindu Tradition Follows In Home For Successful Life

ઘરના દરવાજા સાથે જોડાયેલી આ પરંપરાઓનું કેમ પાલન કરવામાં આવે છે?

Dharm Desk, Ahmedabad | Sep 11, 2017, 17:48 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ તમે ઘણીવાર પ્રશ્ન થતો હોય છે ધાર્મિક અને પૌરાણિક પરંપરાઓનું પાલન શા માટે કરવું જોઈએ? પરંતુ અમે તમને અહીં જણાવીશું કે આ દરેક પરંપરાના પાલન પાછળ ચોક્કસ હેતુ છુપાયેલો હોય છે. જે તમારા હાલના જીવન અને આવનાર જીવન માટે ખૂબ જ શુભ હોય છે. આપણા ઋષિ મુનીઓ અને વડવાઓએ બનાવેલ આ પરંપરાઓ પાછળ ચોક્કસ વિજ્ઞાન છુપાયેલું છે. તમને જ્યારે વડીલો ઘરમાં ધૂપ કરે છે કે આરતી કરે છે ત્યારે પ્રશ્ન થાય છે કે કેમ આરતી અને ધૂપ કરવામાં આવે છે. ઘરના દરવાજે કોઈ ધાર્મિક ચિન્હો લગાવે છે ત્યારે પણ તમે પ્રશ્ન થતો હશે કે તેની પાછળનું શું કારણ હશે? ઘણીવાર તમને તમારા ઘરના વડીલો ખાવા-પીવા સાથે જોડાયેલી પણ બાબતોનું પાલન કરવાનું કહેતા હશે અને તમને પ્રશ્ન થતો હશે કે આવું કેમ? તો તમને આવા જ કેટલાક પ્રશ્ન ઉદભવતા હોય તો તેની માટે અમે પરંપરાઓ વિશેના કેટલાક પ્રશ્નોના જવાબો અહીં રજૂ કરીશું. આજે એવી જ કેટલીક પરંપરાઓમાંથી ઘરના દરવાજા સાથે જોડાયેલી પરંપરાઓ વિશે જાણો.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો ઘરના દરવાજા અને તેની સાથે જોડાયેલી પરંપરાઓ વિશે....
(Vastu Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: This Six Hindu Tradition Follows In Home For Successful Life
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended