Home »Jyotish »Vastu» Phitkari Measure To Get Happiness On Diwali

દિવાળી પહેલાં ઘરમાં કરો આ 5 ઉપાય, રાતોરાત પલટાઇ જશે તમારી કિસ્મત

Dharm Desk, Ahmedabad | Oct 10, 2017, 12:54 PM IST

ધર્મ ડેસ્ક,અમદાવાદઃ  થોડાં જ દિવસોમાં દિવાળી શરૂ થવાની છે ત્યારે દરેક લોકો માતા લક્ષ્મી પાસે નવા વર્ષમાં સુખ-સમૃદ્ધિ મળે તેવી કામના કરતાં રહે છે. અહીં 5 એવાં ઉપાયો જણાવવામાં આવી રહ્યા છે જેમાંથી કોઇપણ 1 ઉપાય કરશો તો દિવાળીએ તમારા ઘરમાં દરિદ્રતાનો સંપૂર્ણ નાશ થશે. અહીં જાણો કોલકત્તાની એસ્ટ્રોલોજર ડો. દીક્ષા રાઠી પ્રમાણે ફટકડીના 5 ઉપાય જે ઘરની નકારાત્મકતા દૂર કરે છે. ઘરનું વાતવરણ હકારાત્મક થાય છે અને કાર્યોમાં સફળતા મળે છે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો અન્ય ઉપાય....
 
(તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)
(Vastu Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Phitkari measure to get happiness on Diwali
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended