Home »Jyotish »Vastu» Lord Hanuman Photo At Home And Office Which Bring Respect, Happiness And Success

દિવાળી પહેલાં જ ઘરમાં લાવો હનુમાનજીનો આ 1 ફોટો, દુર્ભાગ્ય થશે દૂર

Dharm Desk, Ahmedabad | Oct 08, 2017, 11:13 AM IST

ધર્મ ડેસ્ક,અમદાવાદઃ હનુમાનજીની પૂજાથી ઘર-પરિવારની સાથે આર્થિક પરેશાનીઓ દૂર થઇ શકે છે. ભાગ્યની બાધાઓ દૂર કરવા માટે હનુમાનજીની પૂજા સૌથી સારી અને કારગર ઉપાય છે. જો આપણે નિયમિત રૂપથી પૂજા કરી શકીએ છીએ તો હનુમાનજીના ફોટોના દર્શન રોજ કરવા જોઇએ. માટે તમે તમારા ઘરમાં હનુમાનજીનો ફોટો લગાવી શકો છો.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો હનુમાનજીના ફોટા સાથે જોડાયેલી ખાસ વાતો...
(Vastu Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Lord Hanuman photo at home and office which bring respect, happiness and success
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended