Home » Jyotish » Vastu» Vastu tips: remove these 8 things to get money and prosperity

લક્ષ્મી કૃપા પ્રાપ્ત કરવા માંગો છો તો ઘરમાંથી દૂર કરો આ 8 વસ્તુઓ

Dharm Desk, Ahmedabad | Last Modified - Jan 04, 2016, 12:02 PM IST

જાણો કઈ 8 વસ્તુઓ ઘરમાં રાખવાથી માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે....
  • +4 બીજી સ્લાઈડ્સ જુઓ
    ધર્મ ડેસ્ક, અમદાવાદઃ બધાં જ ઘરોમાં તુટેલી વસ્તુઓ હોય જ છે, તો પણ તેને ફેંકવાના બદલે ઘરના કોઈ ખૂણામાં મૂકી દેવામા આવે છે. આવી વસ્તુઓ ઘરની સુંદરતા તો બગાડે જ છે સાથે માતા લક્ષ્મીને પણ નારાજ કરે છે. જો તમારા ઘરમાં પણ આ 8 વસ્તુઓ પૈકીની કોઈ વસ્તુ છે તો તે તમારા દુઃખોનું કારણ બની શકે છે, કારણ કે જે ઘરોમાં આ વસ્તુઓ હોય છે ત્યાં માતા લક્ષ્મી નિવાસ નથી કરતી.
    આ 8 વસ્તુઓને તરત જ ઘરમાંથી બહાર કરી દોઃ
    1. તૂટેલા વાસણ
    આવા વાસણ અશુભ પ્રભાવ આપે છે. જો આવા વાસણ ઘરમાં રાખવામાં આવે તો મહાલક્ષ્મી માતા નારાજ થઈ જાય છે અને ગરીબીનો પ્રવેશ આપણા ઘરમાં થઈ શકે છે. તૂટેલા વાસણ ઘરમાં જગ્યા રોકે છે જેના કારણે વાસ્તુ દોષ પણ ઉત્પન્ન થાય છે.
    આગળની સ્લાઈડ્સમાં જાણઓ અન્ય 7 વસ્તુઓ વિશે...
    તસ્વીરોનો પ્રયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે.

No Comment
Add Your Comments
(Vastu Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Vastu tips: remove these 8 things to get money and prosperity
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jyotish

Trending

Top