Dharm Desk | Last Modified - Apr 14, 2018, 03:42 PM IST
યૂટિલિટી ડેસ્ક: જ્યારે પણ કોઇ મહિલા પ્રેગ્નન્ટ હોય છે ત્યારે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. પરિવારનો દરેક સભ્ય તેનું વિશેષ ધ્યાન રાખે છે. આ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે, પ્રેગ્નન્ટ મહિલાને કોઇપણ જાતની માનસિક કે શારીરિક તકલીફ ન પડે. તેના માટે હંમેશાં ખુશાનુમા વાતાવરણ જાળવી રાખે છે. કારણકે એમ માનવામાં આવે છે કે, આ સમય દરમિયાન ગર્ભવતી મહિલાને થોડી પણ તકલીફ થાય તો તેની સીધી અસર ગર્ભમાં ઉછરી રહેલ બાળકને થાય છે.
ઉજૈનના જ્યોતિષ પં. પ્રફુલ્લ ભટ્ટના જણાવ્યા અનુસાર, ગર્ભવતી મહિલાના રૂમમાં કેટલીક વસ્તુઓ ભૂલથી પણ ન રાખવી જોઇએ. આ વસ્તુઓ નેગેટિવ ઉર્જા ઉત્પન્ન કરે છે, જેની સીધી અસર ગર્ભવતી મહિલાની માનસિક સ્થિતિ પર થાય છે. માટે આવી કોઇ વસ્તુઓ ગર્ભવતી મહિલાના રૂમમાં હોય તો તેને તરત જ ત્યાંથી દૂર કરી દેવી જોઇએ.
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જુઓ, પ્રેગ્નન્ટ મહિલાના રૂમમાં કેવી વસ્તુઓ ન રાખવી...
મહિનામાં એકવાર બાથરૂમમાં કરો આ ઉપાય, ક્યારેય પગ પેસરો નહીં કરે ગરીબી

૧. ગર્ભવતી મહિલાના રૂમમાં કોઇપણ હિંસક પ્રાણીની તસવીર ન લગાવવી જોઇએ.
૨. ગર્ભવતી મહિલાના રૂમમાં કોઇ ધારદાર વસ્તુ ન રાખવી. તેનાથી નેગેટિવ ઉર્જા ઉત્પન્ન થાય છે.
૩. બિહામણી તસવીરો કે મન વિચલિત કરી દેતું સાહિત્ય ગર્ભવતી મહિલાન રૂમમાં ન રાખવું જોઇએ.
૪. ડૂબતી નાવ, યુદ્ધની તસવીર જેવા નેગેટિવિટી ફેલાવતા શોપીસ પ્રેગ્નન્ટ મહિલાના રૂમમાં ન રાખવા.
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જુઓ, પ્રેગ્નન્ટ મહિલાના રૂમમાં કેવી વસ્તુઓ રાખવી...
યૂટિલિટી ડેસ્ક: જ્યારે પણ કોઇ મહિલા પ્રેગ્નન્ટ હોય છે ત્યારે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. પરિવારનો દરેક સભ્ય તેનું વિશેષ ધ્યાન રાખે છે. આ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે, પ્રેગ્નન્ટ મહિલાને કોઇપણ જાતની માનસિક કે શારીરિક તકલીફ ન પડે. તેના માટે હંમેશાં ખુશાનુમા વાતાવરણ જાળવી રાખે છે. કારણકે એમ માનવામાં આવે છે કે, આ સમય દરમિયાન ગર્ભવતી મહિલાને થોડી પણ તકલીફ થાય તો તેની સીધી અસર ગર્ભમાં ઉછરી રહેલ બાળકને થાય છે.
ઉજૈનના જ્યોતિષ પં. પ્રફુલ્લ ભટ્ટના જણાવ્યા અનુસાર, ગર્ભવતી મહિલાના રૂમમાં કેટલીક વસ્તુઓ ભૂલથી પણ ન રાખવી જોઇએ. આ વસ્તુઓ નેગેટિવ ઉર્જા ઉત્પન્ન કરે છે, જેની સીધી અસર ગર્ભવતી મહિલાની માનસિક સ્થિતિ પર થાય છે. માટે આવી કોઇ વસ્તુઓ ગર્ભવતી મહિલાના રૂમમાં હોય તો તેને તરત જ ત્યાંથી દૂર કરી દેવી જોઇએ.
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જુઓ, પ્રેગ્નન્ટ મહિલાના રૂમમાં કેવી વસ્તુઓ ન રાખવી...
મહિનામાં એકવાર બાથરૂમમાં કરો આ ઉપાય, ક્યારેય પગ પેસરો નહીં કરે ગરીબી
આવી વસ્તુઓ રાખવી:
૧. ગર્ભવતી મહિલાના રૂમમાં ભગવાન કૃષ્ણની બાળ સ્વરૂપની તસવીર લગાવવી જોઇએ.
૨. નાનાં હસતાં-ખેલતાં બાળકોની તસવીરો પણ પ્રેગ્નન્ટ મહિલાના રૂમમાં લગાવી શકાય.
૩. શક્ય હોય તો, પ્રેગ્નસ્ટ મહિલાના રૂમમાં લાઇટ કલરનો પેઇન્ટ કરાવવો જોઇએ. તેનાથી મન શાંત રહે છે.