Home » Jyotish » Vastu» ફેંગશૂઈ અજગર અને ફુ ડોગથી ઘરને બનાવો હકારાત્મક | Know benefit of Fang shui Oregon in Home

તમારા ઘરમાં ધન અને હકારાત્મક ઊર્જા વધારી શકે છે ફેંગશૂઈ અજગર

Dharm Desk, Ahmedabad | Last Modified - Jun 11, 2018, 05:47 PM IST

અજગર એ ચાર દિવ્ય અને સુંદર જીવોમાંથી એક છે જેને ફેંગશૂઈમાં ભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

    ધર્મ ડેસ્ક, અમદાવાદઃ આપણી આસપાસ હકારાત્મક અને નકારાત્મક એમ બે પ્રકારની ઊર્જા હોય છે. હકારાત્મક ઊર્જાથી વ્યક્તિ ઘેરાલેયી હોય તો તે તેના સ્વાસ્થ્ય માટે ફળદાયી છે. તે તેના મનમાં ઉત્સાહ જીવંત રાખે છે અને દરેક કાર્યમાં સફળતા અપાવે છે, પરંતુ નકારાત્મક ઊર્જા તમને ઘેરી વળે તો શારીરિક, માનસિક ત્રાસ સહન કરવો પડશે, સાથે કોઈ કાર્યમાં નિષ્ફળતાનો સામનો પણ કરવો પડે છે. તેથી એ જરૂરી છે કે તમે તમારી આસપાસ હકારાત્મક ઊર્જાને જાળવી રાખો અને જો તે ન હોય તો વિશેષ ઉપાયો દ્વારા પોતાની ચારે તરફ (ઘર) હકારાત્મક ઊર્જાનું આવરણ તૈયાર કરો. આમ કરવા માટે તમને ફેંગશૂઈ વસ્તુઓ ઉપયોગી થશે. તેમાંથી 1 મહત્વની વસ્તુ ફેંગશૂઈ અજગર વિશે જાણીએ.

    ફેંગશૂઈ અજગર

    અજગર એ ચાર દિવ્ય અને સુંદર જીવોમાંથી એક છે જેને ફેંગશૂઈમાં ભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. અજગરને સફળતા, સારું ભાગ્ય, શક્તિ, સુરક્ષા શ્રેષ્ઠતા, દિવ્યતા, સમૃદ્ધિ, મહાનતા અને શૂરવીરતાનું પ્રતીક માનવામાં આવતો રહ્યો છે. ફેંગશૂઈ અજગર ઘરની શુભ ઊર્જા વધારે છે. આ અજગરના પંજાઓમાં એક મોતી અથવા એક ક્રિસ્ટલ હોય તો તે ધન-સમૃદ્ધિ અને શુભ તકોમાં વૃદ્ધિ કરે છે. ફેંગશૂઈની જેમ પશ્ચિમી સંસ્કૃતિના લોકો પણ અજગરને શક્તિશાળી માને છે. તેમના મતે અજગર રસ્તામાં આવનારી બાધાઓ અને ખરાબ શક્તિઓને નષ્ટ કરી દે છે. ફેંગશૂઈ અજગરને ઘર કે કાર્યસ્થળે રાખવાથી તે કિસ્મતને ચમકાવે છે.

    આગળની સ્લાઈડ્સમાંવાંચો અજગર ક્યાં રાખવો જોઈએ....

    (પ્રશાંત પટેલ, ધર્મ દર્શન, દિવ્યભાસ્કર)

No Comment
Add Your Comments
(Vastu Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: ફેંગશૂઈ અજગર અને ફુ ડોગથી ઘરને બનાવો હકારાત્મક | Know benefit of Fang shui Oregon in Home
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jyotish

Trending

Top