Home »Jyotish »Rashi Aur Niddan» Thursday Horoscope

ગુરૂવારે બનશે રાહુ-ચંદ્રનો ગ્રહણ યોગઃ 8 રાશિ માટે ધનહાનિ+વિવાદના યોગ

Dharm Desk, Ahmedabad | Dec 06, 2017, 15:46 PM IST

ધર્મ ડેસ્ક,અમદાવાદઃ ગુરૂવારે ગ્રહ-નક્ષત્ર શુભ અને ઇન્દ્ર નામના 2 સારા યોગ બની રહ્યા છે. છતાંય 8 રાશિના લોકોએ સંભાળીને રહેવું. કર્ક રાશિમાં રાહુ-ચંદ્રની જોડી ગ્રહણ યોગ બનાવી રહી છે. આ 2 ગ્રહ મેષ, મિથુન, સિંહ, કન્યા, વૃશ્ચિક, ધન, મકર અને કુંભ રાશિના કામ ખરાબ થઇ શકે છે. આ અશુભ યોગના કારણે ધનહાનિ, વિવાદ અને ખોટાં નિર્ણયો લેવાઇ શકે છે. આ સિવાય અન્ય રાશિઓ માટે દિવસ સામાન્ય રહેશે.

 

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને વાંચો બધી રાશિઓનું રાશિફળ....

 

(તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)

(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Thursday horoscope
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended