Home »Jyotish »Rashi Aur Niddan» Wednesday Horoscope

બુધવારે વૃષભ, સિંહ, કન્યા, તુલા, ધન અને કુંભ જાતકોને થશે ધનનો લાભ

Dharm Desk, Ahmedabad | Dec 05, 2017, 16:53 PM IST

ધર્મ ડેસ્ક,અમદાવાદઃ બુધવારે ચંદ્ર ઉપર ગુરૂની દ્રષ્ટિ પડવાથી 7 રાશિઓ માટે દિવસ ખાસ રહેશે. વૃષભ, સિંહ, કન્યા, તુલા, ધન, મકર અને કુંભ રાશિના લોકોની આવક વધી શકે છે. આ સિવાય આ લોકો મોટાં નુકસાનથી બચી શકે છે. વિચારેલાં કામ પણ પૂર્ણ થશે. આ પ્રકારે જોબ અને બિઝનેસમાં સારા બદલાવ આવવાના દિવસ રહેશે. ત્યાં જ મેષ, મિથુન, કર્ક, વૃશ્ચિક અને મીન રાશિના લોકોએ સંભાળીને રહેવું પડશે.

 

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને વાંચો બધી રાશિઓનું રાશિફળ....

 

(તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)

(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Wednesday horoscope
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended