Home »Jyotish »Rashi Aur Niddan» Saturday Horoscope

શનિવારે બનશે ગજકેસરી યોગઃ આ 8 રાશિના લોકોને મળશે ધનનો લાભ

Dharm Desk, Ahmedabad | Aug 11, 2017, 17:31 PM IST

ધર્મ ડેસ્ક,અમદાવાદઃ શનિવારે મીન રાશિના ચંદ્રનો ગુરૂ સાથે દ્રષ્ટિ સંબંધ રહેશે. જેનાથી ગજકેસરી નામનો રાજયોગ બની રહ્યો છે. તેની સાથે રેવતી નક્ષત્રથી ઘાતયોગ પણ રહેશે. આ કારણે 12માંથી 8 રાશિઓ માટે શનિવાર શુભ રહેશે. નક્ષત્રોની સારી સ્થિતિથી નોકરિયાત અને બિઝનેસ કરનાર લોકોની ચિંતા દૂર થઇ શકે છે. જૂના ગુંચવાયેલાં કાર્યોમાં ઉકેલ આવે તેવી સંભાવના છે. જેનાથી અટકાયેલું ધન પાછું મળી શકે છે. મોટા લોકો સાથે મુલાકાત થઇ શકે છે. સાથે જ કામ કરનાર લોકોનું સન્માન વધી શકે છે. આ સિવાય મેષ, સિંહ, તુલા અને ધન રાશિના લોકો માટે દિવસ સામાન્ય રહેશે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને વાંચો બધી રાશિઓનું રાશિફળ....અથવા નીચે આપેલ રાશિ ઉપર ક્લિક કરી વાંચો રાશિફળ.....
 
(તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Saturday horoscope
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended