Home » Jyotish » Rashi Aur Niddan» For fulfill all the wishes offer these 10 things to Lord Shiv

તમારી બધી જ ઈચ્છાઓ થશે પૂર્ણ, શિવલિંગ પર ચઢાવો આ 10 વસ્તુઓ

Dharm Desk, Ahmedabad | Last Modified - Dec 28, 2015, 11:42 AM IST

શિવજીની કૃપાથી બધી જ ઈચ્છાઓ પૂર્ણ થાય છે, અહીં જાણો કઈ રીતે પ્રાપ્ત કરવી શિવ કૃપા...
  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ
    ધર્મ ડેસ્ક, અમદાવાદઃ શાસ્ત્રો અનુસાર શિવજીની કૃપાથી બધી જ ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને દરિદ્રતાથી પણ મુક્તિ મળે છે. અહીં જાણો શિવ કૃપા પ્રાપ્ત કરવા શિવલિંગ પર કઈ 10 વસ્તુઓ ચઢાવવી જોઈએ...
    શિવિલંગ પર ચઢાવવી આ 10 વસ્તુઓ
    1. જળ, 2. દૂધ, 3. દહીં, 4. મધ, 5. ઘી, 6. સાકર, 7. અત્તર 8. ચંદન, 9. કેસર, 10. ભાંગ (વિજયા ઔષધિ)
    આ બધી વસ્તુઓ એક સાથે મેળવીને અથવા એક-એક કરીને શિવલિંગ પર ચઢાવી શકાય છે.
    શિવપુરાણમાં જણાવવમાં આવ્યુ છે કે આ વસ્તુઓથી શિવલિંગને સ્નાન કરાવવા પર બધી જ ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે.
    શિવલિંગને સ્નાન કરાવતી વખતે ऊँ नम: शिवाय મંત્રનો જાપ કરવો જોઈએ.
    શિવલિંગ પર આ 10 વસ્તુઓ ચઢાવવાથી કયા લાભ મળે છે, જાણો આગળની સ્લાઈડ્સમાં...
    તસ્વીરોનો પ્રયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે.

No Comment
Add Your Comments
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: For fulfill all the wishes offer these 10 things to Lord Shiv
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jyotish

Trending

Top