Home »Jyotish »Rashi Aur Niddan» Astrology: Benefit Of Wearing Pearl

મોતી પહેરવાથી રોગો થશે દૂર આવે છે ધનસમૃદ્ધિ, જાણો ક્યારે પહેરવો જોઈએ?

Dharm Desk, Ahmedabad | Aug 12, 2017, 19:52 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ મોટાભાગના લોકો મોતી જ્યોતિષીય લાભ માટે મોતી પહેરે છે, મોતીના સ્વાસ્થ્ય લાભ પણ છે. મોતી ચંદ્રનો રત્ન છે, તેને પહેરવાથી શાંતિ મળે છે અને ત્વચાના રોગ દૂર થાય છે. મોતીનો રંગ સફેદ હોય છે, આ ચંદ્રનો રત્ન છે આ જ કારણથી કર્ક રાશિના જાતકો માટે મોતી ખાસ લાભદાયક હોય છે. મોતી પહેરવાથી ત્વચાના રોગની સાથે પેટને લગતાં રોગ, શ્વાસને લગતાં રોગ અને મસ્તિષ્ક રોગમાં લાભ થાય છે.
 
જે લોકોની કુંડળીમાં ચંદ્ર કમજોર હોય તેમણે મોતી પહેરવું જોઈએ. મોતી પહેરવાથી પહેલા કોઈ વિદ્વાન જ્યોતિષી સાથે સલાહ જરૂર કરવી જોઈએ, જો ખોટા યોગમાં મોતી પહેરવામાં આવે તો ડિપ્રેશન, નિરાશા વધી શકે છે.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો મોતી સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો...
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Astrology: Benefit of wearing pearl
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended