Home »Jyotish »Rashi Aur Niddan» Do This Measures On Guru Pushay Yog

ગુરૂવારે વર્ષનો છેલ્લો પુષ્ય યોગઃ આ ઉપાયો કરશો તો વધશે ધનની બરકત

Dharm Desk, Ahmedabad | Dec 06, 2017, 15:03 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે, પુષ્યને દરેક નક્ષત્રોના રાજા કહેવામાં આવે છે. પુષ્ય નક્ષત્ર જ્યારે ગુરૂવારે હોય છે તો શુભ નામનો યોગ બને છે. આ યોગમાં થોડાં વિશેષ ઉપાય કરવાથી ઘરની બરકત વધે છે અને ધન સાથે સંબંધિત ફાયદા પણ થાય છે. આ વર્ષે 7 ડિસેમ્બર 2017નો અંતિમ પુષ્ય યોગ બની રહ્યો છે. આ દિવસ કયો ઉપાય કરવો, જાણવા માટે આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરો....

 

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણ અન્ય ઉપાયો....

(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Do this measures on guru pushay yog
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended