Home »Jyotish »Rashi Aur Niddan» Numerology Prediction Were Reveal Your Lucky Day And Date By Your Birthdates

1 થી 9માં આ નંબર તમારી માટે રહેશે LUCKY, ખોલશે તમારા ભાગ્યના દ્વાર

Dharm Desk, Ahmedabad | Sep 12, 2017, 06:00 AM IST

ધર્મ ડેસ્ક,અમદાવાદઃ જ્યોતિષમાં કોઇપણ વ્યક્તિના સ્વભાવને જાણવાની વિધિધ વિધિ જણાવવામાં આવી છે. આ વિધિમાંથી એક વિધિ અંકશાસ્ત્ર છે. વ્યક્તિનો જન્મ જે દિવસે થાય છે, તે તારીખની અસર તેના સંપૂર્ણ જીવનમાં બની રહે છે. દરેક દિવસનો ગ્રહ સ્વામી અલગ હોય છે. અંકશાસ્ત્રમાં ગ્રહ સ્વામી વ્યક્તિ વિશે ઘણી જાણકારીઓ ઉજાગર કરે છે, જેમાં તેઓ માટે લક્કી તારીખ કે સપ્તાહનો વાર, લક્કી રત્ન, લક્કી રંગ વગેરે સામેલ છે. આજે આ લેખમાં અમે તમને જણાવીશું 1 થી 31 તારીખમાં જન્મેલાં લોકો માટે કઇ તારીખ અને વાર રહેશે લક્કી....
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો અન્ય તારીખે જન્મેલાં લોકોના લક્કી દિવસ અને તારીખ વિશે ખાસ વાતો.....
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Numerology prediction were reveal your Lucky day and date by your birthdates
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended