Home »Jyotish »Rashi Aur Niddan» Vastu Tips As Per Business For Money Benefit

તમારાં બિઝનેસ પ્રમાણે ઘરમાં રાખો આ 1 વસ્તુ, ક્યારે નહીં પડે રૂપિયાની ખોટ

Dharm Desk, Ahmedabad | Aug 08, 2017, 14:29 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃવાસ્તુશાસ્ત્ર પ્રમાણે દરેક પ્રકારના વેપારની એક અલગ એનર્જી હોય છે. જેનો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી વેપારમાં ક્યારેય રૂપિયાની સમસ્યા પડતી નથી. આજે અમે તમને જણાવી રહ્યા છીએ બિઝનેસમાં હંમેશાં ગુડલક અને ધનને ટકાવી રાખવા માટે કયા વેપારીએ પોતાના બેડરૂમમાં કઈ વસ્તુ રાખવી જોઈએ.
 
આગળની સ્લાઈડ્સમાં જાણો કયા બિઝનેસમેન અને વેપારીઓએ ઘરમાં કઈ વસ્તુ રાખવી જોઈએ...
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Vastu Tips As Per Business for money benefit
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended