Home »Jyotish »Rashi Aur Niddan» 12 Horoscope 12 Solution Make Happiness And Money

12 રાશિઓ માટે 12 ઉપાય, નિયમિત કરશો તો થઈ જશો માલામાલ

Dharm Desk, Ahmedabad | Aug 10, 2017, 11:12 AM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ 12 રાશિઓ માટે 12 ઉપાય, જે કરશો તો થઈ જશો માલામાલ હિન્દુ શાસ્ત્રોમાં જ્યોતિષીય ઉપાય કે તાંત્રિક ઉપાયો જણાવાવામાં આવે છે, જે નદી કે તળાવ સંબંધિત છે. આ ઉપરાંત કોઈ એવા ઉપાય છે જેનો સંબંધ પર્યાવરણથી સંકળાયેલ છે. આ તાંત્રિક ઉપાયો પર્યાવરણને ફાયદો પહોંચાડે છે. આ ઉપરાંત આ ઉપાયો અપનાવનાર લોકોને ધન, સમૃદ્ધિ, સુખ, શાંતિ વગેરે પણ પ્રદાન કરે છે. જ્યોતિષ અનુસાર બધા ગ્રહદોષ દૂર કરવા માટે અલગ-અલગ વસ્તુ નદીમાં પ્રવાહિત કરવાનું વિધાન જણાવવામાં આવ્યું છે.
 
ખાવાની વસ્તુઓ નદીમાં પ્રવાહિત કરવાથી જળમાં રહેતા જીવને ખાવાનું મળી જાય છે. આ ઉપરાંત ઘણા પ્રકારની ઔષધિઓ નદીમાં પ્રવાહિત કરવામાં આવે છે આ બધી ઔષધિઓ નદીના જળને સાફ અને બીમારિઓથી મુક્ત કરે છે. એવા જ અનેક ફાયદા આ ઉપાયોથી થાય છે. રાશિ અનુસાર અલગ-અલગ વસ્તુઓ નદીમાં પ્રવાહિત કરવાથી ગ્રહદોષ, ધન વ્યય, રોગ, ક્લેશ વગેરેનો નાશ થાય છે, સાથે જ ગ્રહોથી શુભ ફળ પ્રાપ્ત થવા લાગે છે, દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે.
 
તમારી રાશિદ્વારા જાણો તમારા ખાસ ઉપાય....
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 12 Horoscope 12 Solution Make Happiness And Money
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended