Home »Jyotish »Rashi Aur Niddan» Naagpanchami: 12 August 2017 Do This Measures For Kalsarp Dosh

દુઃખ+કષ્ટોથી જીવન તબાહ થઈ રહ્યું હોય તો આ શનિવારે કરો આ વિશેષ ઉપાય

Dharm Desk, Ahmedabad | Aug 10, 2017, 15:25 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃનાગ પંચમી ઉપર કેટલાક ખાસ ઉપાય કરવાથી કુંડળીના કાળસર્પદોષની અસર ઓછી કરી શકાય છે. આ વખતે નાગ પંચમીનો યોગ શનિવાર 12 ઓગસ્ટના રોજ બન્યો છે. જે વ્યક્તિની કુંડળીમાં કળસર્પયોગની અસર હોય છે તેઓને દરેક કામમાં નિષ્ફળતા મળે છે, સ્વાસ્થ્ય ખરાબ રહે છે, પરિવાર ઉપર આફતો આવતી રહે છે. વ્યક્તિને સતત દુઃખો રહ્યા કરે છે. ગમે એટલા ઉપાય કરવા છતાં પણ પરેશાનીઓથી મુક્તિ નથી મળી શકતી. કાળસર્પના ઉપાય કરવાથી આ બધી સમસ્યાઓ હલ કરી શકાય છે અને કાળસર્પદોષ દૂર કરવો હોય તો નાગપંચમીનો દિવસ શ્રેષ્ઠ ગણાય છે. જો તમે પણ પરિવારની કોઈપણ સમસ્યાથી મુક્તિ મેળવવા માગતો હો તો આ શનિવારે કરો સરળ ઉપાય....
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો કાળસર્પની અસર દૂર કરવાના નાગપંચમીના ઉપાયો....
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Naagpanchami: 12 August 2017 Do This Measures For Kalsarp Dosh
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended