Home »Jyotish »Rashi Aur Niddan» Naagpanchami: 12 August 2017 Do This Measures For Kalsarp Dosh

નાગપંચમીએ આ 6માંથી કોઈ 1 ઉપાય કરવાથી મળશે કાળસર્પદોષનીથી મુક્તિ

Dharm Desk, Ahmedabad | Aug 10, 2017, 15:09 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ શનિવારે(12 ઓગસ્ટે) શ્રાવણની પંચમી તિથિ છે. આ દિવસે નાગપંચમીનું પર્વ મનાવવામાં આવે છે. જ્યોતિષ પ્રમાણે જે લોકોની કુંડળીમાં કાળસર્પદોષ હોય છે તેઓ આ દિવસે કેટલાક આસાન ઉપાય કરે તો આ દોષના અશુભ પ્રભાવોને ઓછા કરી શકાય છે. ઈન્દોરના જ્યોતિષ ડો. મનીષ શર્મા દ્વારા બતાવવામાં આવેલ કાળસર્પ દોષના પ્રભાવને ઓછા કરવા માટે નાગપંચમીએ કયા ઉપાય કરવા જોઈએ તે વિશે જણાવ્યું છે.
 
આગળની સ્લાઈડ્સમાં જાણો કાળસર્પદોષ દૂર કરવાના આસાન ઉપાય....
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Naagpanchami: 12 August 2017 Do This Measures For Kalsarp Dosh
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended