Home »Jyotish »Rashi Aur Niddan» Measure For Kinnar To Bring Good Luck And Money Profit

કિન્નરની દુઆ મેળવી કિસ્મત બદલવી હોય, તો તેમને દાન કરો આ 1 ખાસ વસ્તુ

Dharm Desk, Ahmedabad | Dec 04, 2017, 16:10 PM IST

ધર્મ ડેસ્ક,અમદાવાદઃ પ્રાચીન સમયથી જ કિન્નરને દાન આપવાની પરંપરા ચાલી રહી છે. આજે પણ ઘરથી કિન્નરને ખાલી હાથ પાછા મોકલવામાં આવતાં નથી, કારણ કે કિન્નરની દુઆ ખૂબ જ શક્તિશાળી હોય છે અને તેનાથી કોઇપણ વ્યક્તિની કિસ્મત બદશી શકે છે. મોટાંભાગના લોકો કિન્નરને પૈસાનું દાન કરે છે. ધ્યાન રાખો ક્યારેય કોઇ કિન્નરનું અપમાન કરવું જોઇએ નહીં. તે પાપ માનવામાં આવે છે, જેની અસરથી દુર્ભાગ્યનો સામનો કરવો પડી શકે છે.

 

જ્યોતિષ પ્રમાણે કિન્નરને દાન કરવાથી બુધ ગ્રહ સાથે સંબંધિત દોષ દૂર થાય છે. બુધ ગ્રહને નપુંસક ગ્રહ માનવામાં આવે છે, આ કારણે કિન્નરને કરવામાં આવેલાં દાનથી બુધ દેવ પ્રસન્ન થઇને આપણને બુદ્ધિ સંબંધી કાર્યોમાં લાભ પ્રદાન કરે છે.

 

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો અન્ય ઉપાયો વિશે...

(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Measure for kinnar to bring good luck and money profit
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended