Home »Jyotish »Rashi Aur Niddan» Shukra Pushay Worship Method, Laksmi Measures

શુક્રવારે આ સુવર્ણ યોગમાં કરો લક્ષ્મી ઉપાય, ઘરમાં થશે સ્થાયી ધન-સંપત્તિનો વાસ

Dharm Desk, Ahmedabad | Oct 12, 2017, 15:44 PM IST

ધર્મ ડેસ્ક,અમદાવાદઃઆસો મહિનાના વદમાં પુષ્ય નક્ષત્રનું આવવું ખૂબ જ શુભ મનાય છે. આ દિવસે ખરીદીનું વિશેષ મહત્વ છે, કારણ કે એવી માન્યતા છે કે પુષ્ય નક્ષત્રમાં ખરીદેલી કોઇપણ વસ્તુ લાંબા સમય સુધી ઉપયોગ બની રહે છે તથા શુભફળ આપે છે. આ દિવસે જો માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે તો ઘરમાં સ્થાયી રૂપથી ધન-સંપત્તિનો વાસ રહે છે.
 
આ વર્ષે 13 ઓક્ટોબર, શુક્રવારે શુક્ર પુષ્યનો અને 14 ઓક્ટોબર, શનિવારે શનિ પુષ્યનો યોગ બની રહ્યો છે. જોકે, શુક્રવારે આખો દિવસ પુષ્ય નક્ષત્ર રહેશે, માટે આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવી શ્રેષ્ઠ રહેશે. શુક્ર પુષ્યના શુભયોગમાં માતા લક્ષ્મીની પૂજા આ પ્રકારે કરવી....
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો પૂજા વિધિ અને ઉપાય.....
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Shukra Pushay Worship Method, Laksmi measures
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended