Home »Jyotish »Rashi Aur Niddan» Know How Ram-Laxman And Krishna-Balram Got Died

રામ-લક્ષ્મણ અને કૃષ્ણ-બલરામની આ છે મૃત્યુ સાથે જોડાયેલી રહસ્યમયી હકીકતો

Dharm Desk, Ahmedabad | Sep 12, 2017, 17:26 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃઈશ્વરનો નિયમ છે કે મૃત્યુલોક એટલે કે પૃથ્વી પર જે પણ જન્મ લે છે તેણે એક દિવસે દેહ ત્યાગ કરી પાછા પરલોક જવું પડે છે. ઈશ્વરના આ નિયમથી સ્વયં ઈશ્વર પણ બંધાયેલાં છે,  જ્યારે પણ તેમણે શરીર ધારણ કરી પૃથ્વી ઉપર અવતાર લીધો હતો એમને પણ દેહ ત્યાગ કરી પાછા પોતાના લોકમાં જવું પડ્યું હતું. પુરાણોમાં આ બાબતમાં બહુ જ રસપ્રદ કથાઓ છે. અહીં અમે જણાવી રહ્યા છીએ શ્રીવિષ્ણુના અવતાર શ્રીરામ અને શ્રીકૃષ્ણ અને શેષનાગના અવતાર લક્ષ્મણ અને બલદેવના દેહત્યાગની કથા.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો ભગવાનના અવતારોના દેહત્યાગની કથા...
(તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે.)
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Know How Ram-Laxman And Krishna-Balram Got Died
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended